માતાની ઈચ્છા પૂરી કરવા માટે ચારેય દીકરીઓએ પાર્થિવ દેહને કાંધ આપી અગ્નિદા કર્યો, દીકરીઓએ ધ્રસકે ધ્રુસકે રડતા રડતા માતાનો અંતિમ સંસ્કાર કર્યો…

અમદાવાદ શહેરમાં આજે એક અલગ કિસ્સો બન્યો છે જ્યાં પોતાની માતાના મૃત્યુ બાદ આમ તોડ પર દીકરાઓ કાંધ આપતા હોય છે ત્યારે વૃદ્ધ માતા ના મૃત્યુ બાદ પોતાની ચાર દીકરીઓએ માતાને કાન્ત આપી અને અંતિમ સંસ્કાર કર્યા હતા. જેની ઘટના અત્યારે સમગ્ર શહેરમાં ચકચાર થઈ છે, માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે અલગ અલગ શહેરોમાં રહેતી દીકરીઓ તરત તો તરત જ અમદાવાદ ખાતે આવી ગઈ હતી અને પાર્થિવ દેહને કાંધ આપીને અગ્નિદા કર્યા હતા.

અમદાવાદ શહેરના સીટીએમ વિસ્તારમાં રહેતા વૃદ્ધા નું આજે હૃદય રોગ ના હુમલાને કારણે મૃત્યુ થયું હતું જ્યારે આ વૃદ્ધ મહિલાની અંતિમ ઈચ્છા એ હકીકત તેમને પોતાની ચાર દીકરીઓ કાંદા આપી અને અગ્નિદા કરે મિત્રો તમને જણાવી દે તો આ વૃદ્ધ મહિલા ને કોઈ દીકરો ન હતો ચાર દીકરીઓ હતી જેથી કરીને આ ચારેય દીકરીઓ કાંદા આપે અને પોતાના અંતિમ સંસ્કાર કરે.

આચાર્ય દીકરીઓએ પોતાની ફરજ નિભાવી હતી ચારે દીકરીએ પોતાની માતાને અંતિમ ઈચ્છા વિધિવત રીતે પૂર્ણ કરી હતી સીટીએમ વિસ્તારના સદગુરુ બંગલોઝમાં રહેતા 78 વર્ષના કંચનબેન બાબુભાઈ જે બોટાદ જિલ્લાના દાવડા નિવાસી હતા તેમને ચાર દીકરીઓ જ છે એક પણ દીકરો નથી જેનો આજે મધ્યરાત્રીએ અવસાન થયું હતું હૃદય રોગના હુમલાને કારણે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં મધ્યરાત્રી તે મૃત્યુ પામ્યા હતા.

મૃત્યુના સમાચાર સાંભળતા ની સાથે જ અલગ અલગ શહેરોમાં પરણાવેલી ચારે દીકરીઓ તરત તો તરત જ અમદાવાદ ખાતે આવી પહોંચી હતી અને માતાના અંતિમ દર્શન કર્યા હતા. માતાની ઈચ્છા હતી કે ચારે દીકરીઓ તેમને કાંધ આપી અને અગ્નિદા કરે જેથી ઘરેથી ખોખરા સમસાન ગ્રહ સુધી સ્મશાન યાત્રા નીકળી હતી જેમાં આ તમામ દીકરીઓએ કાંધ આપી અને અગ્નિદા કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *