સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ પોતાનો રૌદ્ર સ્વરૂપ બતાવ્યું, બનાસકાંઠામાં આભ ફાટ્યું હોય તે રીતે એક સાથે 14 ઇંચ વરસાદ ખાબક્યો ચારે તરફ પાણી જ પાણી ના દ્રશ્યો સામે આવ્યા…

છેલ્લા ચાર દિવસથી સમગ્ર રાજ્યમાં ભારે તે ભારે વરસાદનો માહોલ સર્જાયો છે જેમાં ઉત્તર ગુજરાતમાં તો જાણે મેઘરાજાએ પોતાની કહેર વરસાદ હોય તેવું લાગી રહ્યું છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જ્યારે બનાસકાંઠા જિલ્લાના તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ ખાવા ગયો છે.

બનાસકાંઠાના જિલ્લામાં આભ ફાટી હોય તેવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે જિલ્લામાં 14 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે બનાસકાંઠામાં મોટાભાગના તાલુકાના વિસ્તારમાં છ ઇંચ થી વધુ વરસાદ પડતા 2017 ના પૂર જેવા દ્રશ્યો અત્યારે જોવા મળ્યા હતા આ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુરત જુનાગઢ તાપી નવસારી વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

જુનાગઢ મા છ ઇંચ વરસાદ વરસતા લોકોના ઘર મકાનમાં પાણી ઘૂસી ગયા હતા ગીર સોમનાથમાં નવ ઇંચ વરસાદ સુરતના ઉમરપાડામાં 7.92 ઇંચ વરસાદ નવસારી જિલ્લામાં 7.88 ઇંચ વરસાદ તાપીના સોનગઢમાં 7.5 ઇંચ વરસાદ ખાવાક્યો હતો. સમગ્ર રાજ્યના ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેને કારણે સમગ્ર રાજ્યના ઝાલા છે અત્યારે છલોછલના છલકાઈ ગયા છે.

મિત્રો તમને જણાવી દઈએ તો 12 કલાકમાં જ રાજ્યના 226 તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં છ તાલુકા એવા છે જ્યાં ચાર ઇંચ લઈને 7.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં માત્ર ચાર કલાકમાં જ સાડા પાંચ ઇંચ વરસાદ છે ખાબક્યો હતો આ સાથે સુરત રાજકોટ કચ્છ પોરબંદર પાટણ નવસારી અમરેલી નર્મદા બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી જુનાગઢ અમરેલી જેવા વિસ્તારમાં ભારે વરસાદી માહોલ સર્જાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *