મેઘરાજા તાગાહી બોલાવવાના મોડમાં આવ્યા, આ વિસ્તારનું હવે આવી બન્યું છે, જલ્દી જાણો ક્યાં વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી જાહેર કરાઈ છે…

છેલ્લા ઘણા સમય બાદ ફરી એક વખત મેઘરાજા રાજ્યમાં ધમાકા એન્ટ્રી કરવા તૈયાર છે આ વખતે ફક્ત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે રાજ્યમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી વિરામ હોય પરંતુ ફરી એક વખત મુશળધાર વરસાદ સમગ્ર રાજ્યમાં જોવા મળી શકે છે.

રાજસ્થાન ઉત્તર પ્રદેશ થી આ ફરી એક વખત મોટી આફત સામે આવી રહી છે જણાવ્યું કે 23 જુલાઈ અને 24 જુલાઈ ઉત્તર ગુજરાત માટે ખૂબ જ મોટા દિવસો છે જ્યાં ભારતીય અધિકારો વરસાદ ની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

જો બીજી બાજુ સૌરાષ્ટ્ર કચ્છની વાત કરવામાં આવે તો ત્યાં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદમાં શનિવારે અને રવિવારે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે સાથે સાથે મહેસાણા કચ્છ અરવલ્લી સાબરકાંઠા મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ રાજકોટ જામનગર ખેડા બોટાદ આણંદ પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ સુરત વલસાડ નવસારી જેવા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

તમને જણાવી દઈએ તો ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 60% જેટલો વરસાદ સમગ્ર રાજ્યમાં નોંધાઈ ચૂક્યો છે એટલે કે 20.25 ઇંચ જેટલો, જો સમગ્ર રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદ ની ટકાવારી કાઢીએ તો સૌથી વધારે કચ્છમાં 104 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં 36 ટકા મધ્ય ગુજરાતમાં એકાઉન્ટ ટકા સૌરાષ્ટ્રમાં ૫૮ ટકા અને દક્ષિણ ગુજરાતમાં 75 ટકા વરસાદ વરસ્યો છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડવાને કારણે હાલ જળાશયો માં પાણીની વધારે આવક થઈ છે અને તેના કારણે ગુજરાતના 50 જળાશયો અત્યારે હાઈએલેટ પર છે જેની સપાટી સો ટકાથી ઉપર જોવા મળી રહી છે ત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારોમાં અત્યારે મોટી આફતના એંધાણો જોવા મળી રહ્યા છે અને તેના કારણે તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *