મેઘરાજાએ આખા અમદાવાદને ધમરોળ્યુ, ચારે તરફ બસ પાણી જ પાણીના દ્રશ્યો, જાણો કયા વિસ્તારમાં કેટલા ઇંચ વરસાદ ખાબક્યો… છેલ્લા આઠ વર્ષના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા…

હવામાન વિભાગના આગાહી પ્રમાણે અત્યારે રાજ્યમાં ચારે તરફ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે જેમાં મેઘરાજા તબાહી મચાવી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ ગઈકાલે બે વાગ્યાથી મેઘરાજાએ ધબધ માટે બોલાવવાનું ચાલુ કરી દીધું હતું સાંજના પાંચ વાગ્યા સુધીમાં ઘણા ખરા વિસ્તારોમાં બે ઇંચ એક ઇંચ વરસાદ નોંધાયો હતો તો ચાલો જાણીએ કયા કયા વિસ્તારમાં કેટલો ઇંચ વરસાદ ખાબક્યો હતો.

સૌપ્રથમ તો એસ જી હાઇવે વિસ્તારથી લઈને મકરતમપુરા મકરબા સરખેજ જેવા વિસ્તારમાં મેઘરાજા તમે કદાચ બેટિંગ કરી હતી અને બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાવ્યો હતો વેજલપુર શ્રીનગરમાં ધોધમાર વરસાદ પડતા પાણીના ગળકાઓ થવાના ચાલુ થઈ ગયા હતા શહેરમાં સવારના પોરમાં જ કાળા ડિબંગ વાદળછાવતા વિઝિબીલીટી ઘટી ગઈ હતી.

આ સાથે જોધપુર મકતમપુરા વસ્ત્રાપુર સેટેલાઈટ ટાગોર હોલ વેજલપુર વાસણા પાલડી બોડકદેવ વિસ્તારમાં મેઘરાજાએ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો હતો જ્યારે બીજી તરફ શાહપુર દરિયાપુર લાલ દરવાજા આશ્રમ રોડ જમાલપુર વટાવવા દુધેશ્વર રામોલ જેવા વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

મિત્રો બીજી બાજુ તમને જણાવી દે તો આ વર્ષે મેઘરાજા એટલા મન મૂકીને વરસ્યા છે કે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીનો 85 ટકા જેટલો વરસાદ વરસાવી ચૂક્યા છે અને આ સમાચાર આપતા અમને પણ આનંદ થાય છે કે છેલ્લા આઠ વર્ષના બધા જ રેકોર્ડ મેઘરાજા તોડી નાખ્યા છે અને એટલો વરસાદ વરસાયો છે કે અત્યારે સમગ્ર રાજ્યના બધા જ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે જેના કારણે આપણા ખેડૂત ભાઈઓને આ વર્ષે પાણીની કોઈ તંગી નહીં રહે.

જેના કારણે આ વર્ષે પાક પણ ખૂબ જ સારો થઈ શકે તેવી શક્યતા છે બીજી બાજુ મિત્રો તમને જણાવી હોય તો આ વર્ષે સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો છે જ્યાં 137 ટકા વરસાદ અત્યાર સુધીમાં વર્ષે ચૂક્યો છે જ્યારે બીજા નંબરે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જ્યાં 95 ટકા વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં 76 ટકા મધ્ય પૂર્વમાં 73% વરસાદ અત્યાર સુધીમાં ખાબક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *