આગામી ચાર દિવસ હવામાન વિભાગે કરી મોટી આગાહી આ વિસ્તારમાં તો રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું -જાણો કયા કયા વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પડશે…

રાજ્યમાં ભારે વરસાદ જાતા હવામાન વિભાગ દ્વારા કેટલાક સંકેતો આપવામાં આવી રહ્યા છે રવિવાર અને સોમવારના રોજ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ એક તાત્કાલિક ધોરણે જાહેર કરી છે સાથે સાથે મંગળવારના રોજ તો આ રાજ્યના સાર્વત્રિક મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે અને તેની આગાહી પણ હવામાન વિભાગે જાહેર કરી છે.

મિત્રો તમને જણાવી દઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં નવસારી વલસાડ દાદરા નગર હવેલી સહિત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ પોરબંદર રાજકોટ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે આ વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે.

આગામી ચાર દિવસ આ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી પણ જાહેર કરી છે જો આ તમે ચાર દિવસની વિગતવાર વાત કરીએ તો રવિવારના રોજ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી જુનાગઢ અમરેલી દીવ ગીર સોમનાથ જેવા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. દોસ્તો આ સાથે સોમવારના રોજ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અમરેલી રાજકોટ ભાવનગર અમદાવાદ ભરૂચ જુનાગઢ ગીર સોમનાથ અને દીવ આ જેવા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

આ સાથે તમને મંગળવાર ના રોજ ની આગાહી જણાવી દઈએ તો નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ડાંગ અમરેલી ગીર સોમનાથ ભાવનગર પંચમહાલ અમદાવાદ છોટાઉદેપુર વડોદરા નર્મદા તાપી જુનાગઢ બોટાદ રાજકોટ દિવ જવા વિસ્તારમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી જાહેર કરાય છે.

અને મિત્રો બુધવારના રોજ તો રાજ્યના સાર્વત્રિક વિસ્તારોમાં તે મોટાભાગના જિલ્લા તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે અને જેમાં સૌથી વધુ ધોધમાર વરસાદ હતો વલસાડ દમણ દાદરા નગર હવેલી રાજકોટ નવસારી પોરબંદર નર્મદા આણંદ સુરત ડાંગ ભરૂચ તાપી જામનગર સુરેન્દ્રનગર મોરબી જુનાગઢ ગીર સોમનાથ દ્વારકા બોટાદ બનાસકાંઠા દીવ મહેસાણા પાટણ ગાંધીનગર બનાસકાંઠા પંચમહાલ અમદાવાદ દાહોદ અમરેલી ભાવનગર કચ્છ મહીસાગર સેવા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.