પોતાના મિત્રને કહ્યું કામથી બહાર જાઉં છું જલ્દી પાછો આવી જઈશ, અને થોડીક જ વારમાં મોબાઈલ ફોનમાં રીંગ વાગી અને જાણવા મળ્યું તે મિત્ર હવે નથી રહ્યો, કોલેજ સ્ટુડન્ટે રેલવે ટ્રેક ઉપર ઝંપલાવ્યું…

ઇન્દોરના રાજેન્દ્રનગરમાં આઇપીએસ કોલેજના વિદ્યાર્થી મિતેશ મિશ્રાનો ટ્રેન ની નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી છે કે આની પાછળ કોઈ હત્યારો છે તેને લઈને અત્યારે પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે, નિતેશ મિશ્રાએ આપઘાત કર્યો તેની પાછળ ત્રણ મુખ્ય પાસઓ અત્યારે સામે આવ્યા છે જેમાં પ્રથમ ઓનલાઈન ગેમ માં તેણે પૈસા ગુમાવ્યા હતા. જ્યારે બીજી તરફ મિત્રો અને પ્રોફેસર સાથે છેલ્લી ઘડીએ વાતચીત કરી હતી અને પ્રોફેસર તેને ખિજવાયા પણ હતા પોલીસ અધિકારીઓ અત્યારે ત્રણેય એંગલથી તપાસ કરી રહી છે.

વાસ્તવમાં ઈન્દોર રાજેન્દ્ર નગરમાં એક વિદ્યાર્થીના મૃતદેહ રેલવે ટ્રેક ઉપરથી મળી આવ્યો હતો, જ્યાં પોલીસ અધિકારીઓના તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ મૃતદેહ રિવા નિવાસી નિતેશ મિશ્રાનો છે આ સમગ્ર ઘટનાની જાણ પરિવારને થતા જ રવિવારને સવારે જ પરિવાર રીવા થી ઇન્દોર પહોંચી આવ્યો હતો જ્યાં પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ રવિવારની સાંજે મૃતદેહને લઈને પરિવારના લોકો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને પરિવારના લોકોએ અને આત્મહત્યા નહીં પરંતુ હત્યા જણાવી હતી.

અને આ સંદર્ભમાં જ પોલીસ અધિકારીઓ સાથે પરિવારના સભ્યો બોલા ચાલુ થઈ રહી હતી, સંબંધીઓએ નિતેશની હત્યા કેસમાં તપાસ માટે પોલીસ અધિકારી પાસે અરજી કરી હતી અને મૃતદેહને લઈને ત્યાંથી રવાના થઈ ગયા હતા પરિવારની શંકા છે કે નિતેશના મૃત્યુ પહેલા તેના મિત્ર સાથે વાતચીત થઈ હતી પાંચ મિનિટ પહેલા જ નિતેશે તેની સાથે વાત કરી હતી.

પરિવારજનોનું કહેવું છે કે નિતેશ સવારના છ વાગે આસપાસ પોતાના રૂમમાંથી બહાર નીકળી ગયો હતો જ્યાં તેણે તેના મિત્ર પુષ્પેન્દ્રને ફોન કરીને કહ્યું હતું કે તે રૂમની આજુબાજુમાં જ છે જલ્દી પાછો આવી જશે, નિતેશના મૃત્યુ પહેલા તેણે અન્ય મિત્રને કોલ લગાડીને વાત કરી હતી જ્યાં તેના મિત્રએ કહ્યું હતું કે તે બહાર આવ્યો છે હમણાં થોડીક વાર રહીને કોલ કરે, ત્યાં તો પોલીસ પાસેથી માહિતી મળી આવી કે યુવકનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

પોલીસ અધિકારીઓએ નિલેશના મિત્રો પાસેથી કેટલાક નિવેદનો લીધા જેમાં તેમના મિત્રએ જણાવ્યું કે નિલેશ છેલ્લા કેટલાક સમયથી કોલેજ જ આવતા નહોતો અભ્યાસ માટે પ્રોફેરે તેને ખીજાણા હતા અને ગુસ્સે પણ થયા હતા જ્યારે બીજા મિત્રોએ જણાવ્યું કે તે મોબાઈલ થી ઓનલાઇન ગેમો રમી રહ્યો હતો અને એમાં કેટલાક લોકોને રૂપિયાના લઈને દબાવો પણ હતો.

પોલીસ અધિકારીઓને ઘટના સ્થળેથી આ વિદ્યાર્થીને તૂટેલી અવસ્થામાં તેનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો આમ લે પોલીસ અધિકારીઓ ત્યારે કોલ ડિટેક્ટિવ અને અન્ય ડેટાની તપાસ કરી રહી છે આ કેસમાં વધારે જાણકારી મેળવવા માટે ગિરીશ નામના પ્રોફેસર ની અત્યારે પોલીસ અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *