મિત્રની હત્યા કરીને પોલીસ સ્ટેશન પહોંચી ગયો યુવક, કહ્યું મેં હત્યા કરી છે મને જેલમાં નાખો, પોલીસે ઘટના સ્થળે પહોંચી તો મિત્રની લાશ પણ ગાયબ અને જે હથિયારથી હુમલો કર્યો હતો તે પણ ગાયબ, જોઈને પોલીસ પણ હકીબકી રહી ગઈ…

બુધવારના રોજ મુઝફરપુરના પોલીસ સ્ટેશનમાં એક હજુ તો જ કિસ્સો સામે આવ્યો હતો જ્યાં એક યુવક પોલીસ સ્ટેશન એ પહોંચીને પહેલા પોલીસ અધિકારી પાસે પીવા માટે પાણી માગ્યું અને બાદમાં અધિકારીઓને કહ્યું કે મેં મારા મિત્રને હત્યા કરી નાખી છું આ જોતા જ અધિકારી તો બે મિનિટ યુવકને જોતા જ રહી ગયા અને બાદમાં યુવકે કહ્યું મિત્ર 1200 રૂપિયા નહોતો આપતો જેના કારણે મેં તેની હત્યા કરી નાખી છે અને તરત જ હું અહીં પોલીસ સ્ટેશનને આવી ગયો છું મને ગિરફતાર કરો.

આ વાત સાંભળતાની સાથે જ અધિકારીઓ યુવકની સાથે ટીમ બનાવીને જ્યાં મિત્રની હત્યા કરી હતી તે ઘટના સ્થળે પહોંચી ગયા અને ત્યાં જોયું હતું પોલીસ પણ આખી હકીબકી રહી ગઈ યુવો કે જ્યાં હત્યા કરી હતી ત્યાં લાશ પણ નહોતી અને જે છરી વડે હત્યા કરી હતી તે પણ ગાયબ હતી અધિકારીઓએ આગળ તપાસ કરી તો જોવામાં મળ્યું કે અહીં ખૂન ખરાબા થયેલા ના કોઈપણ નિશાન પણ જોવા મળેલા ન હતા.

જોકે બાદમાં પોલીસ અધિકારીઓએ આ યુવકને કસ્ટડીમાં લીધો હતો અને મીઠાનપુરા પોલીસે અને શહેરના ડીએસપી ને આ અંગે જાણકારી આપવામાં આવી હતી આ સમગ્ર પૂછપરછ દરમિયાન પોલીસની એક અલગ જ ટીમ યુવક સાથે કેટલીક વાતચીત કરવા લાગી જ્યાં 10 મિનિટ બાદ સ્પેશિયલ પેટ્રોલિંગની ટીમ સીટી પોલીસ મથકે પહોંચી આવી અને યુવક સાથે જ્યાં હત્યા કરી હતી ત્યાં સંપૂર્ણ મામલો ચેક કરવા માટે ફરી પાછી પહોંચી ગઈ.

જ્યાં યુવકે આ પોલીસ અધિકારીઓને લઈ જઈને જ્યાં મિત્રની હત્યા કરી હતી તે આખી શેરી બતાવી રામબાગ ની લાંબી શેરીઓમાં અધિકારીઓને યુવક લઈ રહ્યો અને પોલીસ અધિકારી ત્રણ કલાક સુધી આખી શેરીને વીકી નાખી બધી જ જગ્યાએ હત્યા કરેલા ને નિશાની છતાં પણ કોઈ પણ સુરાગ પોલીસ અધિકારીને મળ્યો નહીં ત્યારે અંતે ફરી પાછા યુવકને પોલીસ સ્ટેશનને લઈને કસ્ટડીમાં લીધો.

જાણવા મળતી માહિતી મુજબ યુવક બનારસ બેંક ચોક સ્થિત લાલા રોડના નિવાસી મહમદ તરીકે આપી હતી આ સમગ્ર જાણકારી મળ્યા બાદ પોલીસ અધિકારી તાત્કાલિક ધોરણે તેના ઘરે પહોંચ ગયા હતા અને જ્યાં પરિવારજનો પાસેથી જાણવા મળ્યું કે યુવક ની માનસિક સ્થિતિ ઠીક નથી અને તે થોડોક પાગલ છે આ જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા મીઠન પુરા ના મુખ્ય અધિકારી સ્વીકાર પ્રસાઓ સીના અત્યારે યુવકને વધારે પૂછપરછ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *