મિત્રની પત્નીને દરરોજ ઘરે બોલાવતો પતિ, પત્નીએ આનો વિરોધ કર્યો તો શેરીમાં લઈ જઈને પતિએ કર્યો એવું કે બધા જ પાડોશી જોતા રહી ગયા, પરણીતાના કર્યા એવા હાલ કે… Meris, October 2, 2022 રાજકોટ શહેરમાં આજે પુત્રવધુ પર સાસરીયા દ્વારા ત્રાંસ ગુજરોમાં આવતા નો એક બનાવો બન્યો છે રાજકોટ શહેરના આરટીઓ પાસે નરસિંહ નગર સાતમાં અંકિતા નામની પરિણીત મહિલાએ જામનગરમાં રહેતા પતિ કરણ તેમના સસરા મનસુખભાઈ અંતરાય વાઘેલા તથા મહિલાની સાસુ જમનાબેન સામે ઘરેલુ હિંસાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે છેલ્લા ત્રણ મહિનાથી પરિણીત મહિલા પોતાના દોઢ વર્ષના દીકરા સાથે પિયરમાં રહે છે ઘરેલુ હિંસાને કારણે તે તેના પતિ સાથે પણ રહેતી નથી. મહિલાના જણાવ્યા અનુસાર 2019 માં તેના લગ્ન કિરણ નામના વ્યક્તિ સાથે થયા હતા સાસુ સસરા તેમના લગ્ન આર્ય સમાજમાં કરાવવા માગતા હતા પરંતુ કિરણ અને અંકિતા બંને ધૂમધામથી લગ્ન કરતા લગ્નમાં સાસુ-સસરાય જ હાજરી આપી ન હતી લગ્ન બાદ મહિલા અને તેનો પતિ રાજકોટ ખાતે ભાડાના મકાનમાં એકલા રહેતા હતા અને બાદમાં દંપતી અંકિતાના માતા પિતાના ઘરે રહેવા લાગ્યા હતા. જોકે આ દરમિયાન પતિ કોઈપણ ધંધો કરતો ન હતો જેના કારણે પરણીતાના માતા પિતા જ તેનું ગુજરાત ચલાવતા હતા થોડા દિવસ પહેલા જ અંકિતાના સસરાની તબિયત લથડતા પતિકરણ તેમને ખબર અંતર પૂછવા માટે જામનગર પરત ગયો હતો અને પછી પતિએ ફોન કરીને પોતાના નોકરી પણ મળી ગઈ છે તેવી જાણ કરી અને અંકિતાને જણાવ્યું હતું અને કહ્યું હતું કે ડીલેવરી બાદ તે તેને તેડી જશે. દીકરાના જન્મના ત્રણ મહિના થઈ ગયા બાદ પતિ મહિલાને જામનગર પરત લઈ ગયો જ્યારે ભાડાના મકાનમાં બંને રહેવા લાગ્યા સાસુ અને નણંદ અવારનવાર ઘરે આવતા અને અંકિતાને ઘરકામુર્વે મેરા ટોણા મારતા અને પતિને તેને વિરુદ્ધ ચઢામણી કરતા હતા અંકિતાને વારંવાર સાસુ નણંદ કોકતા રહેતા હતા અને આ બાજુ પોતાની મા અને બહેનના વાતોમાં આવીને પતિ પણ નાની નાની વાતોમાં અંકિતા સાથે ઝઘડો કરવા લાગતો હતો અને હજુ તો ત્યારે પાર્ક થઈ હતી કે જ્યારે પતિ પણ તેને માર મારવા લાગ્યો. પતિને પથરીનો દુખાવો થતાં તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો જો કે તેની સારવાર થયા બાદ તે સ્વસ્થ થઈને પોતાના માતા પિતા સાથે રહેવા લાગ્યો હતો અહીંયા પત્ની અને પોતાના બાળકને છોડીને મા બાપના ઘરે રહેવા લાગ્યો જેના કારણે પરિણીતા પોતાના પિયર આવીને રહેવા લાગી, જોકે બાદમાં સમાધાન કરીને પાછો પતિ તેને જામનગર લઈ ગયો હતો પરંતુ લઈ ગયા બાદ પણ અવારનવાર પતિ દારૂ ગાંજો પીને પરણીતાને માર મારતો હતો. પોતાના મિત્રની પત્નીને દરરોજ ઘરે બોલાવતો જેનો વિરોધ પત્નીએ કર્યો હતો પરણીતાને ઘરની બહાર કાઢીને શેરીમાં પાડોશી ની હાજરીમાં ઢોર માર્યો હતો પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ પિયરમાં આવીને પોતાના પતિ સાસુ-સસરા સામે ઘરેલુ હિંસા નો કેસ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવીને ફરિયાદ દાખલ કરી હતી. સમાચાર