લેખ

મોડીરાત્રે પુત્રવધૂના ઓરડામાંથી આવી રહ્યા હતા વિચિત્ર અવાજો, દરવાજો ખોલ્યો તો…

અડધી રાત્રે સસરો ઉઠ્યો, તેણે જોયું તો વહુ ના રૂમમાંથી અજીબ અવાજો આવી રહ્યા હતા. તે વહુ ના રૂમ તરફ ચાલ્યો અને જઈએ જોયું તો તેના હોંશ ઉડી ગયા હતા. કારણ કે તેની વહુ એક નહીં પણ ત્રણ યુવકો સાથે… ઉત્તરપ્રદેશના ગોરખપુરથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક વ્યક્તિએ મંગળવારે રાત્રે તેની પુત્રવધૂના ઓરડામાંથી વાંધાજનક હાલતમાં ત્રણ લોકોને રંગે હાથે પકડ્યા હતા. મામલો ગોરખપુરના શ્યામદેરવાન પોલીસ સ્ટેશન વિસ્તારના ગુલરીહા વિસ્તારના ગામનો છે જ્યાં એક વ્યક્તિ મંગળવારે રાત્રે તેના ઘરે એકલો હતો ત્યારે પુત્રની પત્ની એટલે કે પુત્રવધૂના ઓરડામાંથી વિચિત્ર અવાજો આવી રહ્યા હતા.

જ્યારે સસરાને શંકા ગઈ ત્યારે તેણે ગામના અન્ય લોકોને પણ બોલાવ્યા અને પછી જ્યારે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે બધા ચોંકી ગયા. અહીં ત્રણેય યુવક પુત્રવધૂ સાથે વાંધાજનક હાલતમાં હતા. આ પછી, ગ્રામજનોએ ત્રણેય યુવકોને રંગે હાથ પકડી લીધા અને માર માર્યો હતો અને ત્યારબાદ પોલીસને બોલાવીને ત્રણેયને પોલીસને હવાલે કર્યા હતા.

પોલીસને યુવક પાસેથી એક છરી પણ મળી આવી છે. ગુલરીહા વિસ્તારના ગામમાં રહેતા સસરાએ પુત્રવધૂના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવતા પોલીસે યુવક સાથે તેના ગેરકાયદેસર સંબંધો હોવાનું જણાવ્યું હતું. હાલમાં પોલીસે તેની તપાસ પણ શરૂ કરી દીધી છે અને આ મામલો વિસ્તારમાં હેડલાઇન્સ બની રહ્યો છે. અમર ઉજાલાના સમાચારો મુજબ સસરાએ પોલીસ ફરિયાદ આપી છે કે તેની પુત્રવધૂ નજીકના ગામના યુવક સાથે ગેરકાયદેસર સંબંધો ધરાવે છે અને એક યુવક ઘરમાં પ્રવેશીને સસરા સાથે દાદાગીરી કરે છે. સસરાને પણ યુવકે જીવની ધમકી આપી છે.

સસરાનું કહેવું છે કે તે મોડી રાત્રે જાગ્યો હતો. ઘરના બધા સભ્યો કામ થી બહાર ગયા હતા. તેનો પુત્ર પણ તેમની સાથે ગયો હતો. તે જ્યારે ઉઠ્યો ત્યારે તેણે સાંભળ્યું કે કંઈક અજીબ અવાજો આવી રહ્યા હતા. એટલે તે વહુ ના રૂમ તરફ ગયો. ત્યાં જઈ ને જોયું તો તેના હોંશ ઉડી ગયા હતા. કારણ કે તેની વહુ એક નહીં પણ ત્રણ ત્રણ યુવકો સાથે ખરાબ કામ કરી રહી છે. એટલું જ નહીં બધા નિર્વસ્ત્ર થઇ ને વહુ સાથે સૂતા હતા. સસરા એ ક્યારે આ જોયું ત્યારે તેના પગ તળેથી જમીન સરકી ગઈ. તે વિશ્વાસ કરી શક્યો નહીં કે તેની વહુ આવું કરી શકે. પણ આ સત્ય હતું. વહુ ત્રણ યુવકો સાથે રૂમમાં વાંધાજનક હાલતમાં એકલી હતી.

ઘરે કોઈ હતું નહીં સસરો વહુ એકલા હતા. તેથી જ્યારે સસરો સૂઈ ગયો ત્યારે વહુએ ત્રણ યુવકો ને પોતાના ઘરે બોલાવી લીધા હતા. ત્યાર બાદ તેમની સાથે સૂઈ ગઈ હતી. સસરા નું કહેવું છે કે બધા બહાર ગયા છે ફરવા માટે. તેની તબિયત સારી ન હતી તેથી તે ઘરે રોકાયો હતો. વહુ પણ ફરવા ગઈ ન હતી અને તેની સેવા માટે તે પણ ઘરે જ રોકાઈ ગઈ હતી. જો કે તેને દવા આપીને વહુ સુવા ચાલી ગઈ હતી. પોતે પણ દવા લઈને આરામ કરવા માંગતો હતો તેથી પોતાના રૂમમાં સૂઈ ગયો હતો.

પોતે પાણી પીવા માટે ઉઠ્યો હતો. પણ વહુ ના રૂમ માંથી વિચિત્ર અવાજો આવી રહ્યા હતા તેથી તેને આશ્ચર્ય થયું હતું. પોતે ઉઠ્યો ત્યારે આ અવાજો ના શોર બાજુ ચાલ્યો અને વહુ ના રૂમમાં ગયો. પણ ત્યાં જઈ ને જોયું તો તે હેરાન રહી ગયો હતો. જો કે પોલીસે આવીને ત્રણે યુવકો ને પકડી લીધા હતા. ત્યાર બાદ સસરે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *