લાઈફ સ્ટાઈલ

મુકેશ અંબાણી પોતાના રસોઇયાને સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટે આટલો પગાર આપે છે

આજકાલ વધતી વસ્તીને કારણે રોજગાર મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. આઠ-દસ હજારની નોકરી મળ્યા પછી પણ એક સામાન્ય માણસ તમને ભાગ્યશાળી માને છે. શું તમે જાણો છો મુકેશ અંબાણી માટે કામ કરતા રસોઇયા, ડ્રાઇવર, માળીનો કેટલો પગાર છે અને તેમને શું સુવિધાઓ આપવામાં આવી છે.

અંબાણી પરિવાર દર મહિને તેમના રસોઇયાને જે પગાર આપે છે તે એન્જિનિયર્સ અને MBA વ્યાવસાયિકો માટે મુશ્કેલ છે. મળતી માહિતી મુજબ, મુકેશ અંબાણીના શેફનો પગાર દર મહિને 2 લાખ રૂપિયા છે. જો તમને લાગે છે કે મુકેશ અંબાણીના રસોઇયા ખૂબ જ ખાસ ખોરાક બનાવવા માટે આટલા પૈસા લે છે, તો એવું બિલકુલ નથી. મુકેશ અંબાણી શાકાહારી છે અને તેમને સાદું ખાવાનું પસંદ છે. માત્ર રસોઇયા જ નહીં, પરંતુ એન્ટિલિયામાં કામ કરતા દરેક કર્મચારી લગભગ સમાન પગાર મેળવે છે.

મુકેશ અંબાણીના શેફની વાત કરીએ તો તમને સાંભળીને આશ્વર્ય થશે કે તેમને ઓબરોય હોટલમાંથી મંગાવવામાં આવે છે. જોકે આ બિઝનેસમેન મુકેશ અંબાણી માટે કોઇ મોટી વાત નથી. તમને જણાવી દઇએ કે આ શેફને વિશ્વનું દરેક પ્રકારનું જમવાનું બનાવતાં આવડતું હોય છે. મુકેશ અંબાણીના પરિવારને સાઉથ ઇન્ડીયન જમવાનું વધુ પસંદ છે. જોકે તેમના ઘરમાં દરેક પ્રકારનું જમવાનું બને છે. મુકેશ અંબાણીને જ્યારે કોઇ નોકરીની જરૂર હોય છે, તો તે સમાચાર પત્રમાં વેકેન્સીની જાહેરાત આપે છે. એટલું જ નહી, મુકેશ અંબાણીના ડ્રાઇવરની પસંદગી વધુ કઠીન રીતે કરવામાં આવે છે.

બાય ધ વે, તમારી આ આશ્ચર્યજનક પ્રતિક્રિયા નવી નથી. રસોઇયાનો પગાર જાણીને અમે પણ ચોંકી ગયા. જે બહાર આવતા પણ ઘણો સમય લાગ્યો હતો. આ કંઈ નથી. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી તેમના સ્ટાફને પગારની સાથે વીમા અને શિક્ષણ ભથ્થું પણ આપે છે. આ ઉપરાંત મુકેશ અંબાણીના કેટલાક સ્ટાફના બાળકો પણ અમેરિકામાં અભ્યાસ કરે છે.

તમને જણાવી દઇએ કે ઘરમાં લગભગ 600 નોકર છે. અંબાણીના નોકરોની સેલરી જાણીને તમારું પણ મન કરશે કે તમને પણ અંબાણીના ઘરે કામ કરવાની તક મળે. તેમના ઘરમાં એક નોકરનો દર મહિને લાખ રૂપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત તેમને ઇંશ્યોરેન્સ જેવી સુવિધાઓ પણ મળે છે. મુકેશ અંબાણીના ઘર એંટીલિયા દુનિયાના સૌથી મોંધા ઘરમાંથી એક છે. એટલા માટે દર મહિને નોકરોને બે લાખ રૂપિયા પગાર આપવો મુકેશ અંબાણી માટે કોઇ મોટી વાત નથી. પરંતુ ત્યાં સુધી પહોંચવું એટલું સરળ નથી.

લવિંગની ચા પીવાથી આ 8 સમસ્યાઓ જડમૂળ માંથી દૂર થાય છે આ રોગો માટે રામબાણ ઉપાય સૌથી અમીર એશિયાઇના ડ્રાઇવરની પસંદગઈ વિધિવત રીતે કરવામાં આવે છે. મુકેશ અંબાણીના ડ્રાઇવરની પસંદગી કરવા માટે પ્રાઇવેટ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. આ કંપનીઓને ડ્રાઇવરની પસંદગી માટે સંપૂર્ણ જવાબદારી આપવામાં આવે છે. સૌથી પહેલાં આ વાતની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે ક્યાંક પસંદગી કરવામાં આવેલ ડ્રાઇવરનું કોઇ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ તો નથી. આ કંપનીઓ ડ્રાઇવરને ટ્રેનિંગ આપે છે, ત્યારબાદ ડ્રાઇવરને ઘણા પ્રકારની કઠીન પરીક્ષાઓનો સામનો કરવો પડે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા બાદ ડ્રાઇવરની નિમણૂંક થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *