બોલિવૂડ

નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી મોનલ ગજ્જરે શેર કરી હોટ ફોટોઝ, સોશિયલ મીડિયા પર લગાવી આગ…

મોનલ ગજ્જર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. જો કે મોનલે ગુજરાતીની સાથે સાથે તમિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને તેની એક્ટિંગના ચાહકોએ ખુબ વખાણ પણ કર્યા છે. પરંતુ એક વાત એ પણ કરવી રહી કે ગુજરાતમાં આ અભિનેત્રીને બધા રેવા ફિલ્મથી ઓળખતાં થયા છે.

રેવા ફિલ્મએ નેશનલ એવોર્ડ જીત્યો અને મોનલને ખ્યાતિ મળી હતી. ગુજરાતી ફિલ્મોમાં પોતાનાં કામથી છવાઇ જનારી મોનલ ગજ્જર હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ઘણી જ એક્ટિવ છે. તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. બ્લેક એન્ડ વ્હાઇટમાં મોનલનાં એથનિક ફોટોશૂટમાં તે જુના જમાનાની હિરોઇન જેવી લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by M Monal Gajjar (@monal_gajjar)

મોનલનું આ લેટેસ્ટ ફોટોશૂટ ખુબજ વાયરલ થઇ રહ્યું છે. તો તમે પણ જુઓ અહીં મોનલની કેટલીક તસવીરો.

 

View this post on Instagram

 

A post shared by M Monal Gajjar (@monal_gajjar)

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *