સમાચાર

ગુજરાતમાં આ જગ્યાએ મોડી રાતે આવ્યો ભૂકંપ, 3.3ની તીવ્રતા

ગુજરાત માં માવઠા ની સ્થિતિ જોવા મળી, એક જિલ્લો છે. તેમાં માવઠા ની સ્થિતિમાં ભૂકંપ પણની સ્થિતિ પણ જોવા મળી હતી. ગુજરાતમાં વાતવાતમાં અલગ જ ફેરફારો થતા જોવા મળી રહ્યા છે. એક તરફ વાદળમાંથી પાણી વરસાદ પડી રહ્યો છે. તો બીજી બાજુ ખુબ જ ઠંડી પણ પડી થઈ છે. ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદ અને ઠંડી પડે છે. ત્યાં તો ભૂકંપ ની સ્થિતી પણ જોવા મળી થઈ છે.

તમને જણાવી દઈએ કે મોરબીમાં મોડી રાત્રે 3.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. અને તેના કારણે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. અને લોકો ખૂબ જ વધારે પ્રમાણમાં ગભરાઇ ગયા હતા. લોકો માં ડર નો માહોલ જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે મોરબીમાં મોડી રાત્રે 11.34 વાગ્યે ભૂંકપનો આંચકો આવ્યો હતો.

મોડી રાત્રે મોરબીમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ઠંડી પણ પડતી હતી. રિક્ટર સ્કેલ પર મોરબીથી 35 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયુ હતું. જે ખુબ જ મોટી વાત છે. તેમ કહેવું ખોટુ નથી.જોકે, હળવો આંચકો અનુભવાતા લોકોએ રાહત અનુભવી હતી. અને લોકો ને કોઈ નુકસાન થયું નહોતું. પરંતુ ડરના માર્યે મોડી રાત્રે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપથી જિલ્લામાં કોઈ નુકસાનના સમચાર આવ્યા નથી. જે ખુબ જ સારી વાત છે.

એક તરફ ભૂકંપના આંચકા પડી રહ્યા છે. અને બીજી બાજુ ગુજરાતના અનેક જિલ્લામાં ખુબ જ વધારે પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. અને ખુબ જ વધારે ઠંડી પણ અનુભવાઈ રહી છે. આ પરથી કહી શકીએ કે અત્યારે કંઈ ઋતુ ચાલી થઈ છે. તે અઘરું છે. જિલ્ગઈકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. પરંતું આ સમય ગાળા માં વરસાદ પડવો અલગ જ બાબત છે.

ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું કે બે દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, દાહોદ-ગોધરા, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી જિલ્લાના વિવિધ ભાગોમાં માવઠા ની સ્થિતિ જોવા મળી રહી છે તેનાથી ખેડૂતો ખુબ જ ચિંતા માં આવી ગયા હતા. આ સાથે જ 29 ડિસેમ્બરથી ઠંડીની વધુ એક આગાહી કરવામાં આવી રહી છે. જે સામાન્ય લોકો માટે ચિંતા નો વિષય છે. તેમ કહેવું ખોટુ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *