મોરબીમાં ગમખ્વાર અકસ્માત, આખી કાર ટ્રકની પાછળ ધુસી જતાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત

રાજ્યમાં રોજ કોઇને કોઇ જગ્યાએ અકસ્માત થતા જ હોય છે જેમાં બેદરકારી ક્યારેક ડ્રાઇવરની હોય છે તો ક્યારેક ખરાબ રસ્તાઓની તો ક્યારેક ખોટી ઉતાવળને કારણે મોટા ગંભીર અકસ્માતો બનતા હોય છે જ્યારે આજે આવી જ એક ઘટના મોરબી જિલ્લામાં આજે એક ગમખ્વાર અકસ્માત બન્યું છે જેમાં વ્યક્તિનું મોત નિપજ્યું છે.

તમને જણાવી દઇએ કે આ અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ચાલકનું કારમાં જ મૃત્યુ થયું હતું ફોટા જોઈને તમને જાણવા મળ્યું છે કે કેમ હકીકતમાં કાર આખી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ તસવીરો પણ તમને વિચલિત કરી શકે છે.

મળતી માહિતી મુજબ મોરબીના રોહીશાળા નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જ્યાં એક ટ્રકની પાછળ આખી કાર ખુશી હતી અને આ ઘટનામાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત કેવી રીતે સર્જાય તે તમને જણાવ્યું હતું કાર ડ્રાઈવર એપ ટ્રકની પાછળ કાર ઘૂસી આવી હતી.

અરે આ અકસ્માત બાદ ડ્રાઇવરનો મૃતદેહ અંદર જ ફસાઈ ગયો હતો કાર ચાલકનું મૃત્યુ બહાર કાઢવા માટે મશીન ની મદદ લેવામાં આવી હતી મળતી માહિતી મુજબ કારચાલક હળવદ તાલુકાના દેવળીયા ગામના રહેવાસી છે કયા અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ધર તો તરત જ ત્યાં દોડી આવ્યા હતા અને આ ઘટનાની જાણ 108 ની ટીમ ને કરી હતી અને તે પણ ઘટનાસ્થળે દોડી ને ત્યાં પહોંચી ગઇ હતી.

આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તરત જ લોકો કારચાલક નો મૃતદેહ બહાર કાઢવા ના પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ ગાડી બાકી ટ્રકની અંદર ફસાયેલી હોવાથી તે તેમાં સફળ ન રહ્યા બાગમાં હાઇડ્રોલિક મશીન મદદથી કારચાલક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. તમને જણાવી દઇએ કે આ અકસ્માતમાં ભોગ બનેલી કાર જે સુરત આરટીઓમાં રજીસ્ટર કરાયેલી છે.

જેમાં કારનો નંબર GJ05JK 2970 છે. આ ગંભીર અકસ્માત દરમિયાન કારના કુચ્ડે કુચાડા થઈ ગયા હતા. અને આ અકસ્માત એટલો ગંભીર હોઈ શકે કે એટલી જોરદાર ટક્કર હોઈ શકે કે કારનો આખો અડધો ભાગ ટ્રકની પાછળ ઘૂસી ગયો હતો જેમાં કાર ચાલક ની સીટ પર બેઠા અગત્યનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *