ઘરના ધાબા ઉપરથી નાનુભાઈ અચાનક જ નીચે પડ્યો તો આવી રીતે મોટાભાઈ એ બચાવ્યો… -જુઓ વિડિયો
કહેવાય છે કે દુર્ઘટના ક્યારે કહીને નથી આવતી જરાક અમથી એક નાની ભૂલને કારણે મોટી દુર્ઘટના સર્જાતી હોય છે અને બાદમાં વ્યક્તિને પસ્તાવો થતો હોય છે જો કંઈક કેટલાક લોકો આમાં ભાગ્યશાળી પણ રહેતા હોય છે કે જે મોતના મુખમાંથી બચીને પાછા આવતા હોય છે આવો જ એક કિસ્સો કેરળમાં થી સામે આવી રહ્યો છે જ્યાં એક ભાઈનો જીવ બીજા પાસે બચાવ્યો છે.
અને આ સમગ્ર ઘટના ઘરના સીસીટીવી ફૂટેજ માંથી સેવ થઈ ગઈ હતી તેના કારણે સોશિયલ મીડિયા ઉપર અત્યારે આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો જોઈને તમે પણ આખા હજમજી ઉઠશો કે આવું તો કેવી રીતે બની શકે અને વ્યક્તિના નસીબ ખૂબ જ સારા કહેવાય… આવું લોકો ટિપ્પણી કરી રહ્યા છે…
આ સમગ્ર ઘટના કેરલના માલાપુર જિલ્લામાંથી સામે આવી રહી છે જ્યાં અકસ્માત માં આબાદ બચાવો થયો હતો સીસીટીવી ફૂટ જગ્યાએ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે જ્યાં એક વ્યક્તિ ઘરની અગાસી ઉપર થી પડ્યો હતો અને જ્યારે નીચે ઉભેલી વ્યક્તિએ તેને અચાનક જ પકડી લીધો અને બચાવી લીધો હતો.
આ વીડિયો જોઈને લોકો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ અલગ અલગ રીએક્ષનો આપી રહ્યા છે વાયરલ થયેલા આ વીડિયોમાં વ્યક્તિ પોતાના ઘરમાં પાઇપ વડે આખું મકાન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું અને લોનની પણ સફાઈ કરી રહ્યો હોય તેમ નજર આવી રહ્યો છે.
ત્યારે ત્યાં અચાનક જ જોવે છે કે ઉપરથી નાનો ભાઈ સીધો જ નીચો પડ્યો અને મોટાભાઈ હાથમાં આવી ગયો ત્યારે આ મોટો અકસ્માત સર્જાતા બચી ગયો આ સમગ્ર ઘટના બન્યા બાદ બંને ભાઈ હસતા જોવા મળી શકાય છે આ બંનેમાંથી કોઈને પણ ઈજા પહોંચી નથી.