મોતના મુખમાં જઈને એક ઝટકામાં જ પાછો આવી ગયો… યમરાજ પણ આ વિડીયો જોઈને ચોકી ઉઠ્યા હશે… -જુઓ આ વીડિયોમાં શું બન્યું

આજકાલના સોશિયલ પડ્યા જમાનામાં અવારનવાર વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે જેને જોઈને ક્યારેક ખૂબ જ આનંદ થતો હોય છે તો ક્યારેક દુઃખ થતું હોય છે કે ક્યારેક આંચકો લાગતો હોય છે, આજની ઇન્ટરનેટને દુનિયામાં વિડીયો એટલા જલદી અપલોડ પણ થાય છે અને એટલા જ સ્પીડમાં વાયરલ પણ થતા હોય છે અને લોકો લાખો કરોડોની સંખ્યામાં વીડિયોને જોતા પણ હોય છે.

મિત્રો આવો જ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમે પણ કહેશો કે આ વ્યક્તિની માં કિસ્મત બહુ જ સારી હતી આ વિડીયો જોઈને લોકો કહી રહ્યા છે કે જો આ વ્યક્તિ થોડીક સેકન્ડની રાહ જોઈ હોત તો તે અત્યારે કડી મુશ્કેલીમાં મુકાઈ ગયો હોત અને આ વિડીયો જોઈને તો મસૂર બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પણ સોશિયલ મીડિયા ઉપર ટ્વિટ કર્યો હતો…

અને લખ્યું હતું કે આ કોઠવાડિયું આ વ્યક્તિ બસ આ જ વિચારી રહ્યો હશે કે બ્રહ્માંડ શું વિચારો કરી રહ્યો હતો? શુ બ્રહ્માંડ કોઈ ચેતવણી તો નથી આપી રહ્યું ને… આનંદ મહિન્દ્રા ના ઓફિસિયલ એકાઉન્ટ પરથી આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે અને બાદમાં તો લોકોએ આ વ્યક્તિને ખૂબ જ ભાગ્યશાળી ગણાવ્યો હતો.

આ વાયર વીડિયોમાં તમે જોઈ શકો છો કે જેવો જ વ્યક્તિ નો પગ હટ્યો એટલે તરત જ નીચેથી જમીન આખી ખસી ગઈ હતી અને વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાદમાં યુવકે પોતાના જાહેરા દ્વારા કેવા એક્સપ્રેશન આપ્યા જાણે બસ એ જ કહી રહ્યો હોય કે માંડ બચ્યો…

આ સમગ્ર ઘટના જોઈને રસ્તાની બાજુમાં આવેલી દુકાને ના અંદર રહેલા લોકો તરત જ તરત જ બહાર આવી ગયા હતા અને તે વ્યક્તિ સાથે વાતચીત કરવા લાગ્યા હતા લોકો અત્યારે વિડિયો જઈને કહી રહ્યા છે કે થોડોક સેકન્ડ પણ મોડો પહોંચ્યો હોત તો તે અત્યારે સીધો ગટરમાં જ ચાલ્યો ગયો હોત આ અકસ્માત જોઈને ઘણા લોકો વ્યક્તિને ભાગ્યશાળી પણ ગણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.