અંબાણી પરિવાર હવે પોતાની નવી વહુ લાવવા જઈ રહ્યા છીએ ત્યારે તેમને જીઓ વર્લ્ડ સેન્ટરમાં એક ખાસ પ્રસંગ નું આયોજન કર્યું હતું અને તેને અરંગેત્રમ સેરેમની પણ કહે છે અને તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવાર ની નવી આવનારી બહુ રાધિકા મર્ચન્ટ માટે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને આ સો દરમિયાન એક ખુબ જ સુંદર તસવીર બહાર આવી છે. આમ પહેલી વખત મુકેશ અંબાણી તેમના પૌત્ર પૃથ્વી અંબાણી સાથે જોવા મળ્યા છે. અને તે પોતાના દાદા સાથે ડાર્ક પિન્ક રંગના કુરતામાં દેખાય છે.
દરેક વ્યક્તિ જાણે છે કે વર્ષ 2019 માં રાધિકા ની સગાઈ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી સાથે કરવામાં આવી હતી અને રાધિકા ઘણી વખત અંબાણી પરિવારના ફંકશનમાં પણ જોવા મળી હતી રાધિકા ની સગાઈ મુકેશ અંબાણીના ના દીકરા સાથે થઈ ત્યારે સમગ્ર પરિવાર સાથે તે ફરીથી એક વખત સાથે જોવા મળી છે રવિવારે તેમના પરિવાર સાથે મુકેશ અંબાણી પણ જોવા મળ્યા હતા.
આ પ્રસંગમાં ભરતનાટ્યમ નૃત્ય કરવામાં આવ્યો હતો તેમાં રાધિકા મર્ચન્ટ એ એક ખાસ પર્ફોમન્સ પણ આપ્યું હતું અને તેના દ્વારા એક તસવીર ખૂબ જ પ્રકાશમાં આવી ગઈ છે અને પહેલી વખત મુકેશ અંબાણી પોતાના પૌત્ર પૃથ્વી સાથે જોવા મળ્યા. આ સેરેમની અંબાણી પરિવારે જીઓ વર્લ્ડ સેન્ટરમાં રાખવામાં આવી હતી અને અંબાણી પરિવારે આ શ્રેણીનું આયોજન કર્યું હતું અને તેમાં તેમની બનનાર બહુ રાધિકા મર્ચન્ટ માટે તેમને આ પ્રોગ્રામ રાખ્યો હતો રાધિકા મર્ચન્ટ એક ક્લાસિકલ ડાન્સર છે અને તેને પ્રથમ વખત તે ઉપર જોરદાર પર્ફોર્મન્સ આપ્યું હતું.
આ સમગ્ર પ્રોગ્રામમાં મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણી પણ હાજર રહ્યા હતા આમ આ દરમિયાન આકાશ અંબાણી પોતાના પપ્પાની જેમ જ ટ્રેડિશનલ લુકમાં આવ્યા હતા અને વહુ લોકા ગુલાબી રંગની સાડીમાં દેખાઈ હતી અને આ સમગ્ર ઈવેન્ટમાં કોકિલાબેન અંબાણી પણ ત્યાં હાજર હતા તેમને પોતાના પૌત્ર આકાશ તથા શ્લોકા સાથે ફોટા પડાવીને પોઝ આપ્યા હતા.
View this post on Instagram
અંબાણી પરિવારે મર્ચન્ટ પરિવારના સભ્યો તથા તેમના મહિમાનું ખૂબ જ આદરપૂર્વક સ્વાગત કર્યો હતો અને આ સમગ્ર સફર દરમિયાન covid-19 તમામ પ્રોટોકોલનું પણ પાલન કરવામાં આવ્યું હતું. અને ઇવેન્ટમાં સામેલ થનાર દરેક મહેમાનોનું ખૂબ જ ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું. રાધિકા મર્ચન્ટ એક ક્લાસિકલ ડાન્સર હોવાથી અરંગેત્રમ સેરેમનીના ઘણા બધા વિડીયો સામે આવ્યા હતા અને તેમાં તે ખૂબ જ સુંદર ડાન્સ કરતા દેખાય છે.
View this post on Instagram
તેવા વિડિયો અને ફોટો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે આમ રાધિકા મર્ચન્ટના હાવભાવ અને તેનો ડાન્સ ખૂબ જ અદભુત હતો. આરંગેત્રમ સેરેમનીની વાત કરીએ તો તે એક ક્લાસિકલ ડાન્સ ની ફોર્મલ ટ્રેનિંગ પૂરી કરવા માટે ડાન્સર માટે રાખવામાં આવે છે અને તે જ ઉપર ડેબ્યૂ કરવા માટે હોય છે. આમ રાધિકા મર્ચન્ટ શ્રી નીભા આર્ટ્સ ગુરુ ભાવના ઠક્કરની શિષ્ય છે અને તેમને તેમની પાસે સમગ્ર શિક્ષા લીધી છે.