અમદાવાદીઓ થઈ જજો સાવધાન આ તારીખથી કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ જોવા મળશે… Gujarat Trend Team, July 30, 2022 સમગ્ર રાજ્યમાં વરસાદનો ધમાકેદાર ત્રીજો રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે જુલાઈ મહિનામાં પડેલા વરસાદ હતો છેલ્લા 50 વર્ષના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે રજૂમાં એટલો ધમાકેદાર વરસાદ પડ્યો કે અમુક વિસ્તારોમાં તો પૂર્જી પરિસ્થિતિ પણ સર્જાઈ ગઈ હતી સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ પોતાની કહે બતાવતા આ સીઝનનો 70% જેટલો વરસાદ વરસાવી ચૂક્યા છે. પરંતુ હજી પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના દિવસો બાકી છે અને આ દિવસોમાં મેઘરાજા હજી પોતાની ગેર મચાવા તૈયાર થઈ રહ્યા છે ત્યારે વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલુ થવાની તૈયારી છે હવામાં વિભાગની આગાહી અનુસાર રાજ્યમા ભારે થી અતિ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગના મનોરમા મોહતીના જણાવ્યા અનુસાર છેલ્લા 50 વર્ષ ના બધા જ રેકોર્ડ જુલાઈ મહિનાના વર્ષ સાથે તોડી નાખ્યા છે છેલ્લા 50 વર્ષની અંદર પહેલીવાર જુલાઈ મહિનામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો જે 24 ઇંચ વરસાદ એક મહિનામાં ખાબક્યો હતો સૌથી વધુ વરસાદ કચ્છ વિસ્તારમાં પડ્યો હતો જેમાં ૧૭ ટકા વરસાદ નોંધાયો હતો. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં 82% વરસાદ જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારમાં 62% વરસાદ જુલાઈ મહિનામાં નોંધાયો હતો સમગ્ર રાજ્યમાં જુલાઈ મહિનામાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો અને સિઝનનો 70% વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે. જ્યારે હજુ પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો જે આખો બાકી છે ત્યારે ખેડૂતો માટે ચિંતામાં વધારો થઈ રહ્યો છે. સમગ્ર રાજ્યના જળાશયો વિશે વાત કરીએ તો રાજ્યના 260 એમાંથી અત્યારે હાલ 35 થી વધુ જોડાશે ઉપર છે જેમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. વરસાદનો બીજો રાઉન્ડ ઉત્તર ગુજરાત માટે ખૂબ જ સારો એવો જોવા મળ્યો હતો જ્યાં ઉત્તર ગુજરાતમાં 56 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 ઓગસ્ટ થી ફરી વખત રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે અને 4 ઓગસ્ટ થી લઈને 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. અમદાવાદમાં પણ ભારતીય ભારે વરસાદ જોવા મળી શકે છે આ તારીખ વચ્ચે અમદાવાદઓ પણ થઈ જજો સાવધાન. સમાચાર