સમાચાર

મુસ્લિમ યુવકે લગ્નનો પ્રસ્તાવ મુક્યો અને બાદમાં માતા-બહેન અને યુવકને રૂમમાં લઈ જઈને…

આજકાલ આત્મહત્યાના તથા લોકોને મારી નાખવા ના કિસ્સા ખૂબ જ સામે આવતા હોય છે આમ જુહુપુરા વિસ્તારમાં પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અને આ સમગ્ર કિસ્સામાં એક 36 વર્ષિય યુવકની તેની માતા બહેન અને ભાઈ એ જ હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે આમ આ સમગ્ર કિસ્સો વેજલપુર પોલીસે હાથ ધર્યો છે અને તે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે આ ગુનામાં હત્યાનું કારણ જાણીને તમે પણ આશ્ચર્યમાં મૂકાઈ જશો.

આ સમગ્ર ઘટનામાં પોલીસને માં જોવા મળતા આ ત્રણ આરોપીઓ નું નામ છે મહંમદસાન શેખ, ખાતુનબીબી શેખ અને રેશમા બાનુ પઠાણ અને આ ત્રણ આરોપીઓ એક સાથે ભેગા મળી ગયા અને તેમને 36 વર્ષના ઈર્શાદ નામના એક યુવકની હત્યા કરી નાખી હતી. આ સભ્યો ભેગા થઈને જે આરોપીને મારી નાખ્યો હતો તે બીજું કોઈ જ નહીં પરંતુ તેમના પરિવારનો એક ભાગ હતો આમ સમગ્ર પકડાયેલા આરોપીઓમાં તે મૃતકના ભાઈ તથા બહેન તથા તેની માતા જશે આમ ત્રણ દિવસ પહેલા જ વરસાદે પોતાની મોટી બહેન રેશમા ના ઘરે ગયો હતો.

ખૂબ જ મોટો ઝઘડો કરીને ઘરનો દરેક સામાન તથા વાહનો તથા તેના કાચ બધું જ તોડી નાખ્યો હતો અને તેની બહેનની દીકરી હતી તેને પણ માથામાં પથ્થર મારી દીધો હતો આમ આ સમગ્ર મામલામાં તે મૃતક સામે તેના બનેવીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારે જ ૩જી જૂનના દિવસે સાંજે બધા જ લોકો આ ઝઘડાનો સમાધાન કરવા માટે ભેગા થયા હતા આમ તે સમયે ઈશાન ખૂબ જ ફરીથી ગુસ્સામાં આવી જતા તેની બહેન માતા પર છરીથી હુમલો કરવાની કોશિશ કરી હતી આમ તેની માતા તથા બહેનો દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો અને તે જ ફરીથી તેના ગળા ઉપર કાપો મારી દેતા જ તેનું મોત થઈ ગયું હતું.

જ્યારે આ લોકોએ તેના ગળામાં ચપ્પુ મારી દીધું હતું ત્યારબાદ તેના ભાઈ મહંમદ શાન છે કે તેની બહેન ને ફોન કર્યો હતો અને આ સમગ્ર ઘટના બની હતી તેની સંપૂર્ણ માહિતી આપી હતી ત્યારબાદ આ સમગ્ર ઘટનામાં એકબીજા સાથે ઝપાઝપી કરવામાં આરોપીઓને પણ ખૂબ જ ઈજા થઈ હતી ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અને મૃતક ઈર્શાદ નો સારવાર કરવા દરમિયાન જ મોત થઈ ગયું હતું. આમ તેનું મોત થઈ જતાં તેની મોટી બહેન ના જઈએ વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ આ સમગ્ર ઘટનામાં પોલીસને મળેલી માહિતી અનુસાર મૃતકની માતા તથા તેના ભાઈ અને બહેન ની ધરપકડ કરી દેવામાં આવી હતી.

પોલીસને મળેલી સમગ્ર પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે શાહ ના લગ્ન થયા ન હતા અને તે વારે ઘડીએ પોતાની માતા તથા બહેન સાથે પોતાના લગ્ન કરાવવા બાબતે ઝઘડો કર્યા કરતો હતો અને તે બાબતને લઈને તેમના પરિવારમાં ઘણા બધા સમયથી ખૂબ જ ચાલતી ચાલતી હતી પરંતુ સૌથી મહત્વની વાત તો એ છે કે આ સમગ્ર ઘટનામાં મૃત્યુ પામેલ ઈર્શાદ લોકોની ચેન ખેંચવાના ગંભીર પ્રકારના ગુનામાં પણ તેનું નામ સંડોવાયેલું છે આમ આ ઘટના સંદર્ભે સમગ્ર ફરિયાદ દાખલ કરતા વેજલપુર પોલીસે આ ગુનાની હકીકત સુધી પહોંચવા માટે આગળની સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.