સમાચાર

મેં મારા માં-બાપ ને બહુ હેરાન કહીને મહિલાએ જીવન ટુંકાવ્યું

આખરે ક્યાં થઇ બે દીકરીઓની કાયમી વિદાય ? મેં માતા-પિતાને બહુ હેરાન કર્યા આ ફોટો મઢાવી દિવાલ પર લગાવજો કહી યુવતીનો ગળાફાંસો ખાઇ લીધો. આ કરૂણ ઘટના છે સુરતની.. સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ તેના માતા-પિતાના નામે એક ચિઠ્ઠી લખી, જે બાદ ગળાફાંસો ખાઈ લીધો.

મૃતકે માતા-પિતાને ઉદ્દેશી એક ચિઠ્ઠી લખી હતી, જેમાં મારી પાછળ રડતા નહીં, મેં મમ્મી-પપ્પાને દુઃખી કર્યા છે, મેં મુકેલો મારો આ ફોટો મઢાવી દિવાલ પર લગાવજો’આવું લખેલુ હતું. ઘટના સમયે માતા-પિતા રોજીંદા મજૂરી કામે ગયા હતા.જ્યાંથી પરતા આવતા તેમના પર આભ તૂટી પડ્યું હતું.

તો આવી જ અન્ય એક ધ્રુજાવી નાખે તેવી ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં બની જ્યાં માતાએ પુત્રીને રસોઈ બાબતે ઠપકો આપતા, પુત્રીને લાગી આવ્યું હતું. ધો.9 ની વિધાર્થીની એ માતાના ઠપકા સામે મોત વ્હાલું કર્યું. મૂળ ઉતર પ્રદેશના રહેવાસી અને પાંડેસરામાં રહેતા પરિવારની યુવતીને તેની માતાએ રસોઈ બાબતે ઠપકો આપ્યો હતો. આ સહન ન થતા, પુત્રી પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો કહી લીધો હતો.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો.

જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *