નદી કિનારે ફરવા લઈ જવાનું કહીને પ્રેમી પ્રેમિકાને લઈ ગયો અને માસ્ટર માઈન્ડ પ્લાન મુજબ પ્રેમિકાને એક જ ઘાયે પતાવી દીધી, અને તરત તો તરત જ પોલીસ સ્ટેશન એ દોડતો થઈ ગયો, ઘટના જાણીને પોલીસ અધિકારીઓ પણ ધંધે લાગી ગયા…

ઉત્તર પ્રદેશમાં એક ચકચાર ઘટના બની છે જ્યાં પોતાના પ્રેમી એ જ પરિણીત પ્રેમિકાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, પ્રીમીએ હદ તો ત્યારે વટાવી કે સમગ્ર હત્યાકાંડ કર્યા બાદ પોતે જ પોલીસ સ્ટેશનને પહોંચી ગયો અને પ્રેમિકાની ગુમ થયાની રિપોર્ટ લખાવીને પોલીસને ચારે તરફ ધંધે વળગાડી હતી કલાકો સુધી પોલીસ અધિકારીઓ તો શહેરના ચારે તરફ મહિલાની શોધ કોણે કરતા રહ્યા પરંતુ ખબરી પાસેથી મળ્યા એવા સમાચાર કે પોલીસની આંખો પણ પહોળીને પહોળી રહી ગઈ…

આ સમગ્ર ઘટના કરારી વિસ્તારની છે જ્યાં પોલીસ સ્ટેશનમાં એક યુવક દોડતો દોડતો 6 ઓક્ટોબર ના રોજ આવ્યો હતો અને પોતાની પ્રેમિકા ગુમ થઈ ગઈ છે તેની ફરિયાદ નોંધાવી હતી જ્યાં યુવકે પોતાની પ્રેમિકા નું નામ સંજુ દેવી ઉર્ફે સરોજ બતાવ્યું હતું જે લાપતા થઈ છે તેની રિપોર્ટ પણ દરજ કરાવી હતી, આ સમગ્ર ફરિયાદ નોંધાતા પોલીસે આની શોધખોળ કરવાનો ચાલુ કરી દીધું હતું. જ્યાં અધિકારીને ત્રણ દિવસમાં જ મહિલાની લાશ મળી આવી હતી અને બાદમાં પોલીસને તેના પ્રેમી ઉપર જ શકતા તેની પૂછપરછ કરવા માટે કસ્ટડીમાં લઈ લીધો હતો.

જ્યાં સતત બે દિવસ પૂછપરછ કર્યા બાદ પ્રેમી આંખો ભાંગી પડ્યો અને સમગ્ર ઘટનાની હકીકત જણાવી પ્રેમીઓ જણાવતા કહ્યું કે છેલ્લા બે થી ત્રણ વર્ષોથી હું અને સરોજ એક જ સાથે લેવ ઈન રિલેશનશિપમાં રહીએ છીએ સરોજના લગ્ન 12 વર્ષ પહેલા થયા હતા પરંતુ સરોજ પોતાના પતિ સાથે રહેતી નથી સરોજને ત્રણ દીકરીઓ છે જેમાં બે દીકરીઓ તેના પતિ સાથે રહે છે જ્યારે એક દીકરી સરહદો સાથે રહેતી હતી.

અને હું પણ સરોજ સાથે જ છેલ્લા કેટલાક વર્ષોથી રહું છું પરંતુ સરોજ કેટલાક સમયથી મારી સાથે ઝઘડા કરતી હતી અને આ ઝઘડાના કારણે હું તેનાથી કંટાળી ગયો હતો, ત્યારે એક વખત સરોજને મારી નાખવાનો પ્લાન બનાવ્યો પરંતુ આ પ્લાનમાં અડચણરૂપ તેની દીકરી હતી પણ એક વખત સરોજને બહાર નદી કિનારે ફરવા લઈ જવાનું કહીને તેને સાથે લઈ ગયો અને બાદમાં નદી કિનારે પાછળથી પોતાના મિત્રને બોલાવીને દંડાના સહારે હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી.

સરોજની હત્યા કર્યા બાદ મેં અને મારા મિત્ર એ મૃતદેહ ઉપર પથ્થર બાંધીને તેણે નદીમાં નાખી દીધા હતા જેથી કોઈને પણ આની જાણ ન થાય, જોકે મિત્રો તમને જણાવી દઈએ તો ત્રણ જ દિવસમાં પોલીસ અધિકારીને આ સમગ્ર ઘટનાની જાણ થઈ ગઈ હતી અને નદીમાંથી મૃતદેહ મળી આવતા પોલીસ અધિકારી મુકેશ આરોપી સહિત તેના મિત્રની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી ચાલુ કરી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *