બસ બે કાબુ બનતા પુલની રેલીંગ તોડીને નદીમાં ખાબકી, 40 મુસાફરો માંથી 13 લોકોના મૃતદેહ મળી આવ્યા અને હજી બીજા…

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સોમવારની વહેલી સવારે એક ભીષણ દુર્ઘટના સર્જાઇ હતી ત્યાં ઇન્દોર થી બસ મહારાષ્ટ્રના અમલનેર તરફ જઈ રહી હતી પરંતુ બસ બેકાબુ થઈ જતા ફુલ નીચે ખાપકી અને નર્મદામાં પડી ગઈ હતી. આ સમગ્ર ઘટના વહેલી સવારના 10:00 વાગ્યા આસપાસ બની હતી અને ખલઘાટમાં ટુ લેન પુલ પર આગળ નવા ને ઓવરટેક કરવામાં બસ બેકબોઉ થઈ ગઈ હતી.

અને તેના કારણે ડ્રાઇવરે બસનો સંતુલન ગુમાવ્યું રહેતાં બસ રેલિંગ તોડીને પુલ ઉપરથી નીચે પડી ગઈ હતી જાણવા મળતી માહિતી મુજબ બસમાં ટોટલ મહિલાઓ બાળકો સહિત 40 મુસાફરો જઈ રહ્યા હતા જ્યારે અત્યાર સુધીમાં 13 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે જેમાંથી ચાર મહિલાઓ એક બાળક અને આઠ પુરુષો મળી આવ્યા છે. આ હું તો કોની હાલત ત્યારે ઓળખ થઈ શકે નથી.

જ્યારે રાજ્યના ગૃહ મંત્રી એવા નરોત્તમ મિશ્રાયેલ જણાવ્યું કે 15 જેટલા મુસાફરોને હાલ ત્યાંથી જીવતા બહાર કાઢવામાં આવ્યા છે તેઓ તેમણે દાવો કર્યો છે પરંતુ ઘટના સ્થળે હાજર રહેલા એમ્બ્યુલન્સ ડ્રાઇવર જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં એક પણ પેસેન્જર જીવતો અમને મળ્યો નથી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંધે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ સાથે વાતચીત કરી અને ચર્ચા કરી હતી આ સમગ્ર દુર્ઘટનામાં સીએમ એ જણાવ્યું હતું કે તમામ મૃત્યુને સન્માન સાથે મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવશે અને બાદમાં શિવરાજ પ્રશાસનને માહિતગાર કર્યા હતા.

આ સમગ્ર ઘટના ખલઘાટમાં ટુ લેન પુલ પર વાહનને ઓવરટેક કરતી વખતે આ ઘટના બની હતી બસ રેલિંગ તોડીને નદીમાં પડી ગઈ હતી અહીંયા સમગ્ર ઘટનાની જાણ થતા જ ખરબડાટ મચી ગયો હતો અને ધાર અને ઇન્દોર થી એન ડી આર એફ ની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. લોકોનું કેવું છે કે આ ફૂલ ઘણો જૂનો હોવાનું પણ કહેવામાં આવે છે. આ સમગ્ર ઘટના બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કર્મચારીઓને ઝડપથી કામગીરી કરવાનો આદેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *