થોડા મહિના પહેલા જ લગ્ન થયા હતા, પરિવારથી અલગ થઇ ને ગઈકાલે જ નવા ઘરમાં રહેવા ગયા હતા અને અચાનક જ…

રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર એકદમ પદીના આપઘાતની ઘટના અત્યારે હાલ સામે આવી છે. પાંચ મહિના પહેલા જ લગ્ન થયા હતા અને જાણે કચ્છ બંને દંપતી એમ આપઘાત કરતા સમગ્ર સોલંકી પરિવારમાં આ ફાટી હોય તેવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ ગઈ છે. પાંચ મહિના પહેલા લગ્ન કરનાર પતિ પત્ની કયા કારણોસર જીવન ટૂંકું કહ્યું તે અંગે હજી જાણવા મળ્યું નથી પરંતુ….

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જય જવાન જય કિસાન સોસાયટી ની બાજુમાં આવેલા વિસ્તારમાં પતિ પત્નીના પોતાના જ ઘરે આપઘાત કરી લે તેનો કિસ્સો સામે આવ્યો છે અને કિસ્સો સામે આવતા જ સમગ્ર ઘટના ચકચાર બની છે. આ ઘટના બનતા જ તરતો તરત જ કુટુંબીજનોએ પોલીસ કર્મચારીઓને ઘટનાની જાણ કરી દીધી હતી.

પોલીસ કર્મીઓ તાત્કાલિક ધોરણે પોતાના કામનો લઈને ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ લીધી અને પંચનામાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી પંચનામાની કાર્યવાહી કોણે કર્યો બાદ લાસ્ટ ને પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમ લઈ જવામાં આવી હતી પોલીસ કર્મચારીઓ દ્વારા પરિવારજનો નિવેદન અને આધારે આગળના કાર્યવાહી અત્યારે હાલત કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ બાબુભાઈ વિનુભાઈ સોલંકી ચેહર 21 વર્ષીય છે. તેમના લગ્ન મમતાબેન નામની મહિલા સાથે પાંચ મહિના પહેલા જ થયા હતા પરંતુ અચાનક જ એવું કંઈક બન્યું કેમ સમગ્ર સોલંકી પરિવારમાં દુઃખનો પાર તૂટી પડ્યો. પતિ પત્ની બંને ઘરમાં જ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું.

બંને પતિ પત્ની મોડે સુધી ન જાગતા પરિવારના લોકોએ દરવાજો ખખડાવ્યો પરંતુ કોઈ જવાબ ન મળતા પરિવારજનો છાપરું મુસ્કકાવીને અંદર જવું પડ્યું હતું ત્યારે જોયું તો અંદર લોખંડના આડીમાં દુપટ્ટા સાથે બાંધીને બંને ગળાફાંસો ખાઈ લીધો હતો મૃત યુવકના કાકા ભગવાન ભાઈ સોલંકી જણાવ્યું હતું કે હજી બંને ગઈકાલે જ પરિવારથી અલગ થઈને નવા ઘરમાં રહેવા ગયા હતા અને ત્યારે તેઓ કેમ બંને ગળાફાંસો ખાધો તે હજી પણ અમારા માટે શોકિંગ છે.

Leave a Reply

Your email address will not be published.