નવસારીમાં રેતી ભરેલી ડમ્પર ખાલી કરતી વખતે હાઇટેન્શન લાઇને અડકી જતાં બે યુવકોને કરંટ લાગતા થયા મોત

આજકાલ અકસ્માતના અને વાયર લડકી જતા કરંટ લાગી જવાના તથા આગ લાગી જવાના ઘણા બધા કિસ્સાઓ જોવા મળે છે અને તેઓ જ એક કિસ્સો નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં થયો હતો. જલાલપુર તાલુકામાં આવેલ મંદિર ગામની નજીક એક ખતરનાક ઘટના બની હતી અને તે ઘટના સામે આવી હતી આમ મંદિર ગામ પાસે એક ડમ્પર રેતી ઠાલવતા હતું અને તે જ વખતે ડમ્પર હાઇટેન્શન લાઇને અડકી ગયો અને લોકોને કરંટ લાગી ગયો હતો અને ત્યાં ને ત્યાં જ તે લોકોનું મૃત્યુ પણ થઇ ગયું હતું.

આંબેડકર માં બેઠેલ યોગેશ પર સફળ અને તેમની સાથે આવેલ એકલી નું કરંટ લાગવાથી ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું આમ સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને થઈ ત્યારે પોલીસે બન્ને મૃતદેહોનો કબજો લઈને સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા અને બીજી બાજુ ડમ્પર ચાલક બચી ગયો હતો.

સાબરકાંઠામાં રેડ કરવા ગયેલી પોલીસ ઉપર જ થયું ફાયરિંગ, એલસીબી અને એસઓજી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો સાબરકાંઠા જિલ્લામાં આવેલ પોશીનામાં પોલીસકર્મી ઉપર જ ફાયરિંગ થઈ હતી અને તે ફાયરીંગની ઘટના સામે આવી હતી આમ પોશિનાના ગૌરી ગામમાં ત્રણ પોલીસકર્મીઓ ઉપર જ્યારે તેઓ એડ કરવા માટે ગયા હતા ત્યારે તેમને ઉપર ફાયરિંગ થયું હતું.

આ સમગ્ર ઘટનાની જાણ જ્યારે સ્થાનિક લોકોને થઈ હતી ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ અંગે સમગ્ર કાર્યવાહી કરવા માટે મળેલી વિગત અનુસાર પોશિનાના કાલેલકરના ગૌરી ફળોમાં કાર્યવાહી કરવા ગયા હતા અને તે કાર્યવાહી કરવા ગયેલી પોલીસ ઉપર જ હુમલો કરવામાં આવ્યો હતો અને ગૌરી ગામે રેડ કરવા માટે ગયેલા પોલીસ ઉપર પહેલાથી જ લોકોએ હથિયાર સંતાડી રાખ્યા હતા અને તેના વડે જ પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો.

પોલીસ કર્મીઓ જ્યારે ત્યાં પહોંચ્યા હતા ત્યારે દેશી બંદુક વડે ફાયરીંગ કર્યું હતું અને તેમાં એક પોલીસને પગમાં વાગી ગયું હતું અને બીજા પોલીસ કરમી તેમાં ઘાયલ થઈ ગયા હતા અત્યારે તે ગાય પોલીસ કર્મીઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે અને સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને એલ.સી.બી એસ.ઓ.જી સમગ્ર ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ગઈ હતી અને તદુપરાંત સ્થાનિક પોલીસ સહિત આજુબાજુના વિસ્તારમાં પોલીસનો મુકી દેવામાં આવી હતી આમ આરોપીઓએ જાણે પોલીસોને છુટ્ટો પડકાર આપ્યો હોય તેમ પોલીસ ઉપર હુમલો કર્યો હતો.

કચ્છમાં એક નાના ભાઈએ કરી મોટા ભાઇની હત્યા કારણ જાણશો તો આંખો પહોળી થઈ જશે કચ્છ જિલ્લાના રાપર વિસ્તારમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે ત્યાં બે સગા ભાઈઓ એ જ એકબીજા સાથે ઝઘડીને ભાઈની હત્યા કરી નાંખી છે અને તેનાઆ જ આધારે સમગ્ર વિસ્તારમાં ખૂબ જ ચકચાર મચી ગઈ છે આમ રાપર ગામમાં નાનાભાઈએ મોટા ભાઇની હત્યા કરી નાખી હતી અને ત્યાર બાદ તેની લાશ કૂવામાં નાખી દીધી આમ આ સમગ્ર ઘટના અંગે મળેલી વિગત અનુસાર સાટામાં આપેલી દીકરી ને વળાવવા માં ખૂબ જ વિલંબ કરતાં સગા ભાઇએ જ મોટા ભાઈ ને મારી નાખ્યો હતો.

મોટો ભાઈ પોતાની દીકરી ને વળાવવા માટે ફિલ્મ કરતો હતો અને તેના કારણે બંને ભાઈઓ વચ્ચે ખૂબ જ ઝઘડા પણ ચાલ્યા કરતા હતા આખરે નાનો ભાઈ ખુબ જ કંટાળી ગયો હતો અને આમ તેને મોટા ભાઇની હત્યા કરી નાખી હતી અને હત્યા કર્યા બાદ મોટાભાઈની લાશને કૂવામાં નાખી દીધી હતી. અત્યારે પોલીસે આરોપીને પકડીને આગળની વધારાની કાર્યવાહી હાથ ધરી છે. કચ્છ: રાપર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં સગા ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

રાપરના ગામમાં નાના ભાઈએ જ મોટા ભાઈને પતાવી દઈ લાશને કૂવામાં નાખી દીધી હતી. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર સાટામાં આપેલી દિકરીને વળાવવામાં વિલંબ કરતા સગા ભાઈએ જ મોટા ભાઈને પતાવી દીધો હતો. મૃતકે ભાઈના લગ્ન કરાવી સાટામાં દીકરી પરણાવેલી હતી. દીકરીને સાસરે વળાવવામાં મોટો ભાઈ વિલંબ કરતો હોવાથી બંને ભાઈઓ વચ્ચે અવર નવર બોલાચાલી થતી. આખરે કંટાળીને નાનાભાઈએ મોટા ભાઈની હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી હતી. હાલ પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી શરૂ કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *