ન તો એક્ટર ન સિંગર પણ ખજૂર ભાઈ હકીકતમાં આ મહિલા સાથે સગાઈના બંધનમાં બંધાયા, જુઓ ભાવી પત્ની સાથે પ્રેમની ઝલક, તસવીરો…
લાખો કરોડો લોકો જેને માન સન્માન આપે છે એવા જાણીતા અને ગુજરાતના સોનુ સુદ તરીકે જાણીતા એવા ખજૂર ભાઈ ઉર્ફે નીતિને જાણીને અંગત જીવનમાં અત્યારે ખૂબ જ સારા સમાચાર તેમણે પોતાના ફ્રેન્સ ને આપ્યા છે. ગુજરાતીમાં જણાવી દઈએ તો નીતિને જાણીએ સગાઈના તાંતણે બંધાઈ ગયા છે અને તેમણે આ સારા સમાચાર પોતાના instagram હેન્ડલ ઉપર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી હતી.
ખજૂર ભાઈને અત્યારે ગુજરાતના દરેક લોકો જાણે છે અને સમગ્ર દેશ વિદેશથી ખજૂર ભાઈને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ખજૂર ભાઈને કોઈ વ્યક્તિ એવું નહીં હોય જે ઓળખતો ન હોય. ખજૂર ભાઈ ને દુખિયાના મસિહા તરીકે પણ ઓળખવામાં આવે છે જે પોતે અવારનવાર દુઃખી લોકોને મદદરૂપ થતા હોય છે ખજૂર ભાઈ સામાજિક સેવાના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે.
ખજૂર ભાઈ એ પોતે પોતાના કરોડો રૂપિયા ગરીબ વ્યક્તિ માટે ખર્ચના ક્યાં હશે ગરીબો વ્યક્તિ રહે ક્યારેક સહાય પૂરી પાડી હશે તો ક્યારેક વ્યક્તિને કાચા મકાનમાંથી વાંકા મકાન બનાવી આપ્યા હશે અને તેના જ કારણે ખજૂર ભાઈ આટલી મોટી સફળતા હાંસલ કરી છે. પરંતુ અત્યારે ખજૂર ભાઈ પોતે પોતાના અંગત જીવનને કારણે ચર્ચાનો વિષય બન્યા છે ખજૂર ભાઈ ઓર ફેન નીતિને જાણીએ પોતે સગાઈ કરી લીધી છે તેની તસવીરો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી અને મોટા મોટા સેલિબ્રિટીઓ પણ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
જ્યાં નીતિનભાઈએ સગાઈ ના ફોટા શેર કરતા ની સાથે જ પોતાના પાર્ટનર મીનાક્ષી દવેને પણ ટેગ કરી હતી લોકોએ કોમેન્ટ બોક્ષ માં અભિનંદન નો વરસાદ વરસાવી નાખ્યો હતો જ્યાં નીતિનભાઈ ને ખુબ આશીર્વાદ પણ આપ્યા હતા instagram ઉપર ફોટો પોસ્ટ કરતાની સાથે જ તસવીરો વાયરલ થવા લાગી હતી અને બધી જ જગ્યાએ ખજૂર ભાઈ ઉર્ફે નીતિનભાઈ જાનીના સમાચાર જાણવા મળ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ તો નીતિનભાઈએ પોતાના પાર્ટનર મીનાક્ષી દવેને ભેટ સ્વરૂપે iphone 14 Pro પણ આપ્યો હતો.
View this post on Instagram
મિત્રો તમને જણાવી દઈએ તો ખજૂર ભાઈ પોતે મૂળ સુરતના છે અને ખજૂર ભાઈ પોતે અવારનવાર રમુજી વિડિયો પણ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા હોય છે તેમને એક youtube ચેનલ પણ છે, જોકે વધારે તો ખજૂર ભાઈ પોતાના સમાજસેવા અને લોકોની મદદ માટે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે કોરોના કાળ દરમિયાન પણ ખજૂર ભાઈ અનેક ગરીબ લોકોની મદદ કરી હતી અને જરૂરિયાત મંદ લોકોને નિસ્વાર્થ ભાવે સહાય પૂરી પાડી હતી.