સમાચાર

આજે 4000 રૂપિયા સસ્તું થઈ રહ્યું છે સોનું, જાણો આજનો સોના અને ચાંદીના ભાવ

દિવાળી અને ધનતેરસના તહેવાર પર દરેક લોકો સોનું અને ચાંદીની જોરશોરથી ખરીદી કરતા હોય છે. કારણ કે આ દિવસમાં ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એકવાર જાણી લો સોના-ચાંદીના નવા ભાવ. આ ભાવ ભળીને તમને કદાચ વિશ્વાસ નહિ આવે પરંતું આ એકદમ સત્ય ભાવ છે. તેની ખાતરી અવશ્ય લેવી. સોના અને ચાંદીના નવા ભાવ (Gold & Silver price) જાહેર કરવામાં આવ્યા છે. આજે સોનાની કિંમતમાં થોડો વધારો જોવા મળ્યો છે. સાથે જ ચાંદીમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ. MCX પર સવારે 9.20 વાગ્યે સોનાનો વાયદો 0.2 ટકા વધીને રૂ. 47,971.00 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે ખુબ જ મોટો આકડો છે. તેમ કહેવુ ખોટુ નથી. સાથે જ ચાંદીમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવમાં 262 રૂપિયા એટલે કે 0.40 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જે ખુબ જ સારી વાત છે. ગ્રાહક માટે તેમ કહી શકીએ. આ ઘટાડા સાથે ચાંદી રૂ. 64,903 પર કારોબાર કરી રહી છે. 

ઑક્ટોબર 2020 મુજબ ગયા વર્ષ પર નજર કરીએ તો અત્યારે પણ સોનું 4 હજાર રૂપિયા સુધી સસ્તું મળી રહ્યું છે.જે ઘટાડા નો ખુબ ખુબ મોટો આકડો છે. તેમ કહેવું ખોટુ નથી. ગયા વર્ષે આ દિવસે MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 52,220 રૂપિયા હતી, આજે સોનું 47,971 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ ફરક કોઇ પણ રીતે સામાન્ય નથી. તેમ કહી શકીએ. આવી સ્થિતિમાં, 4,249 રૂપિયા હજુ પણ રેકોર્ડ સ્તર કરતા સસ્તામાં વેચાઈ રહ્યા છે.

મિસ્ડ કોલ આપીને ગોલ્ડનો ભાવ જાણો. તમને જણાવી દઈએ કે આ રેટ તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે. જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો. આ સુવિધા તમને ખુબ જ ફાયદા કારક સાબીત થશે તેમ કહી શકીએ.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો. તમને જણાવી દઈએ કે જો તમે હવે સોનાની શુદ્ધતા તપાસવા માંગતા હોવ તો સરકાર દ્વારા આ માટે એક એપ બનાવવામાં આવી છે. ‘બી આઇ એસ કેર એપ’ વડે ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા જ નથી ચકાસી શકો પરંતુ તમે તેને લગતી કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો. જે તમને ખૂબ જ ફાયદો આપશે.

આ એપમાં, જો સામાનનું લાઇસન્સ, નોંધણી અને હોલમાર્ક નંબર ખોટો હોવાનું જણાય છે. જે ખુબ જ ઉપયોગી સાબીત થઈ શકે છે. તો ગ્રાહક તેના વિશે તરત જ ફરિયાદ કરી શકે છે. આ એપ (ગોલ્ડ) દ્વારા ગ્રાહકને તરત જ ફરિયાદ નોંધવાની માહિતી પણ મળશે. અને તેનું અમલીકરણ પણ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *