શું આતો હજી ટ્રેલર હતું? આગામી 48 કલાક ગુજરાતના આ વિસ્તારો માટે ખુબ ભારે, હવામાન વિભાગે કરી મોટી આગાહી…

રાજ્યમાં હાલ અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી ત્રણ દિવસ માટે વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ હજી પણ રાજ્યમાં મેઘરાજા પોતાનો કહેર વર્ષ આવશે આગામી ત્રણ દિવસ સુધી હજી પણ રાજ્યમાં રાહત ના સમાચાર નથી ગુજરાતમાં અતિ ભારે વરસાદ કરતા પણ વધારે વરસાદ રહેશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તો વધારે વરસાદ પડી શકે તેવી આગાહી છે.

જો આ સમયે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અત્યારે હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂત ભાઈઓ પણ ખૂબ જ રાજીના રેડ થયા છે ભારે વરસાદ અને કારણે અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથમાં હાલ અત્યારે સ્કૂલ કોલેજોમાં રજા રાખવામાં આવી છે. આગામી 24 કલાક દરિયામાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને તેના કારણે અમદાવાદ સહિત ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળશે.

સમગ્ર રાજ્યમાં જો વરસાદની ટકાવારીની વાત કરીએ તો અત્યાર સુધીમાં 400 મીમી વરસાદ થઈ ચૂક્યો છે એટલે કે રાજ્યમાં 60 થી લઈને 80 ટકા સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે આ સમગ્ર આંકડા અન્ય અહેવાલ મુજબ લેવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ પણ હજી ભારે વરસાદ પડી શકે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે આ સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ તો સમગ્ર રાજ્યમાં હાલ અત્યારે ટોટલ નવ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર નવસારી સુરત ડાંગ તાપી દમણ વિસ્તારમાં જાહેર કરવામાં આવેલું છે જ્યારે છોટાઉદેપુર દેવ ભરૂચ વડોદરા, પોરબંદર અમરેલી નર્મદા આ વિસ્તારોમાં ઓરેન્જ જાહેર કરાયું છે અને બીજા 14 જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *