આલિયા ભટ્ટ અને રણબીર ની ફિલ્મ બ્રહ્માસ્ત્ર વિશે નીતુ કપૂરે આપી એવું ચોકાવનારું નિવેદન કે આલિયા અને રણવીર બંને ચોકી ઉઠ્યા… જુઓ વિડિયો
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની રીયલ લાઈફ કેમેસ્ટ્રી ફિલ્મ બ્રહ્મા શર્મા મોટા પડદા પર પહેલીવાર જોવા મળે છે આ ફિલ્મ અત્યારે હેડલાઇન્સ બની ગઈ છે, ચારે તરફ આ ફિલ્મની વાત થઈ રહી છે કેટલાક લોકો આ ફિલ્મને મોટી ડિઝાસ્ટર ગણાવી રહ્યા છે જ્યારે કેટલાક લોકો બોયકોટ ટ્રેન્ડ કરી રહ્યા છે જ્યારે ચાહકો આ ફિલ્મને ખૂબ જ જોરદાર ગણાવી રહ્યા છે.
View this post on Instagram
આ સૌની વચ્ચે બ્રહ્માસ્ત્ર ફિલ્મના પહેલા જ દિવસે કલેક્શન જોરદાર કર્યું હતું અને રિવ્યુ પણ ખૂબ જ સારા આવ્યા હતા પરંતુ આ દરમિયાન રણબીર કપૂર ની માતાએ આલિયા ભટ્ટ અને રણવીર કપૂરના વિશે કહી નાખ્યું એવું કે આખી પ્રતિક્રિયા અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ ગઈ છે.
View this post on Instagram
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ના આ ફિલ્મ બ્રહ્માસ્ત્ર જોયા પછી માતા નીતુ કપૂરે ખૂબ જ ચોક આવનારું નિવેદન આપ્યું હતું. તેમણે આ ફિલ્મની ખાસ વાતમાં પોતાના પુત્ર અને વહુને નહીં પરંતુ ફિલ્મના ડાયરેક્ટર આર્યન મુખરજીને મોટી વાત કરી હતી. બ્રહ્માસ્ત્ર પીચર 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયું હતું અને અત્યારે બધા જ થિયેટરોમાં ખૂબ જ ચોરો ચોરોથી ચાલી રહ્યું છે.
View this post on Instagram
પ્રીમિયર પછી આર્યન મુખર્જી અને નીતુ કપૂર નો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર અત્યારે વાયરલ થઈ રહ્યો છે જ્યાં આર્યન મુખરજી અને નીતુ કપૂર એકબીજા સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે નીતુ કપૂરે આર્યન મુખર્જીને વાત કરતા જણાવ્યું હતું કે આ ફિલ્મ અંતમાં ખૂબ જ મનોરંજન અને બહેતરિન છે.
View this post on Instagram
પરંતુ શરૂઆત મા અને બનાવવામાં ઘણો સમય લાગ્યો હતો પણ એકવાર ફિલ્મ ચાલુ થઈ જાય પછી…. આવી રીતે નીતુ કપૂર અને આર એન ખાનની વાંચતી તો અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે બ્રહ્માસ્ત્ર અને રિલીઝ થયા પહેલા ફિલ્મને સતત ભાઈ કોર્ટ બહિષ્કાર કરવામાં આવ્યો હતો ત્યારે સેલિબ્રિટીને કદાચ ડર હતો કે આમિર ખાનની ફિલ્મ જેમ આ પણ મુવી લોકો બહિષ્કાર ન કરે.