લાંબા સમય સુધી સંતાન ન થતા યુવક તેની પત્નીના અંગત જગ્યાએ બ્લેડના ચીરા મારીને તેના પર તૂટી પડ્યો અને પછી તો થયું એવું કે જાણીને હોશ ઉડી ગયા બધાના..! Meris, February 18, 2023 આજકાલના સમયમાં ન બને એટલી ઘટનાઓ ઓછી છે. લોકોની મનોવૃત્તિ કઈ બાજુ વળી રહી છે, તે જાણવું ખૂબ જ મુશ્કેલ છે. કેટલાક લોકો પોતાનો ભેજુ એવી બધી ચીજ વસ્તુઓમાં લગાવવા લાગ્યા છે કે, જેનાથી કોઈ વ્યક્તિના જીવને પણ જોખમ રહે છે. અત્યારે ઉત્તર પ્રદેશના લગ્નમાં એક વ્યક્તિએ પોતાની પત્ની સાથે ન કરવાના કારનામા કરી નાખ્યા છે.. જેને લઇ હાલ ખૂબ જ મોટો બખેડો ઊભો થઈ ગયો છે. લખનઉના ગોસાઈ ગંજ વિસ્તાર પાસે એક સોસાયટીની અંદર રવિન્દ્ર કુમાર નામનો એક વ્યક્તિ તેની પત્ની સાથે જીવન ગુજારતો હતો. તેના લગ્ન આજથી છ વર્ષ પહેલા થયા હતા. પરંતુ આ લગ્નજીવન દરમ્યાન તેની પત્ની સંતાનને જન્મ આપવામાં અસમર્થ રહી હતી.. આ બાબતથી લઈને રવિન્દ્રકુમાર તેની પત્ની ઉપર વારંવાર ગુસ્સે થઈ જતો હતો. તેની પત્ની બિચારી મજબુર અને લાચાર હતી. તે તેના પતિના આ હેરાનગતિને વારંવાર સહન કરતી હતી. એક વખત તો રવિન્દ્ર કુમારે તેની પત્નીને સંતાનને જન્મ આપવાની બાબતને લઈને એટલું બધો ઝઘડો શરૂ કરી દીધો હતો કે, ત્યારબાદ તેણે તમામ હદોને પાર કરીને ન કરવાનું કરી નાખ્યું છે.. જેને લઇ હાલ તેને કડક સજા ભોગવવાનો વારો આવ્યો છે. એક દિવસ તેણે તેની પત્નીને સાથે વાત ચાલુ કરી દીધો હતો કે, તું સંતાનને જન્મ આપી શકતી નથી. તેમજ તે અમારા ઘરને બરબાદ કરી નાખ્યુ છે. વગેરે જેવી બાબતોને લઈને વાત વિવાદ ચાલતો હતો. આ બાબતને લઈને રવિન્દ્ર કુમારની પત્ની છેલ્લા ત્રણ મહિનાથી તેના પિયરમાં રહેવા માટે ચાલી ગઈ હતી.. થોડા દિવસ પહેલા જ રવિન્દ્રકુમાર તેની પત્નીને મનાવીને પોતાની ઘરે પરત લઈ આવ્યો હતો અને ત્યારબાદ તેને તેની પત્ની સાથે સંબંધો પણ બાંધ્યા હતા અને એ વખતે તમામ હદોને પાર કરીને તેની પત્નીના અંગત ઉપર તેમજ છાતી ઉપર બ્લેડ લઈને આ માથાભારે પતિ તેના ઉપર તૂટી પડ્યો હતો. તેની પત્ની આ તમામ ઘટનાઓથી પીડાઈ રહી હતી. પરંતુ તેનો એક પણ વાર વિચાર કર્યા વગર રવિન્દ્રકુમારએ ન કરવાનું કારનામું કરી નાખ્યું હતું. જ્યારે મહિલાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ ત્યારે તેને તેના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે, તેના પતિએ તેના ઉપર બ્લેડ લઈને તૂટી પડ્યો હતો.. અને મન ફાવે તેવી રીતે ચીરા પાડી દીધા છે. ઘટના સાંભળતાની સાથે તાત્કાલિક ધોરણે મહિલાનો ભાઈ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેને હોસ્પિટલે સારવાર માટે લઈ આવ્યો હતો. જ્યાં સારવાર શરૂ કર્યા બાદ તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનમાં રવીન્દ્રકુમાર નામના આરોપી પતિ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.. પોલીસે ફરિયાદના આધારે કેસ નોંધ્યો અને રવિન્દ્ર કુમારની ધરપકડ પણ કરી લીધી છે. હાલ તેને કસ્ટડીમાં રાખી પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે હોસ્પિટલમાં સારવાર રહેલી મહિલાની હાલત ખૂબ જ ગંભીર છે. આ ઘટના બન્યા બાદ ત્યાં આસપાસ રહેતા લોકો પણ કહેવા લાગ્યા છે કે આ કેવો પતિ છે કે જેણે તેની પત્નીને સારી રીતે સાચવવાને બદલે તેની પત્ની ઉપર જ ન કરવાના કારનામાં કરીને તૂટી પડ્યો છે. સમાચાર