લેખ

નશાની હાલતમાં દેવરે પોતાની ભાભી સાથે કર્યું એવું કામ કે બાદમાં થયું…

તાજેતરમાં જ બન્યું કંઇક એવું કે જે સાંભળીને તમે વિશ્વાસ નહીં કરી શકો. એક દિયર જ ભાભી ને એકલી જોઈને કરવા લાગ્યો… નશાની હાલતમાં એવો ચૂર હતો કે તે પોતાની જાત ને પણ સંભાળી શકે તેમ ન હતો. પરંતુ બંને વચ્ચે થયું કંઇક એવું કે દિયર નશા માં હોવા ને કારણે તેની મોત થઈ ગઈ. તાજેતરમાં જ ગુનાના સમાચારે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે અને આ સમાચાર સાંભળીને દરેક આઘાત પામ્યા છે. સમાચારો અનુસાર, તાજેતરમાં હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના કાંગતી ગામમાં એક ભાભી અને દિયર વચ્ચે કંઈક બન્યું હતું. હા, એવું કહેવામાં આવી રહ્યું છે કે કાંગતી ગામની રહેવાસી 45 વર્ષીય મુન્ની દેવી (નામ બદલાવેલ છે.)

આ કેસમાં તેના ઘરે એકલી હતી અને આ દરમિયાન તેનો 40 વર્ષીય દિયર રણવીર (નામ બદલાવેલ છે.) દારૂના નશામાં તેના રૂમમાં આવ્યો હતો અને મુન્ની દેવી સાથે તકરાર કરવા લાગ્યો હતો. તકરાર વખતે મુન્ની દેવીએ તેની રક્ષા માટે દેવર રણવીરને ધક્કો માર્યો, જેથી ખૂબ જ ખરાબ થઈ ગયું. સમાચાર મુજબ રણવીર ને ધક્કો માર્યા પછી તે દરવાજે અથડાયો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ મહિલા મુન્ની દેવી તેના પતિ સાથે કુલ્લુ પોલીસ મથકે ગઈ હતી અને ઘટનાની જાણકારી આપી હતી અને સમગ્ર ઘટનાની વિગતો પોલીસને આપી હતી.

આ બનાવની માહિતી મળતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પોતાના કબજામાં લઈ લીધી છે અને આ કેસની તપાસ શરૂ કરી છે, હજી સુધી આ કેસમાં નિર્ણય લેવામાં આવ્યો નથી કે તે હત્યા છે કે તે અજાણતાં બન્યું છે. આ કેસમાં ડીએસપી કુલ્લુ આશિષ શર્માએ જણાવ્યું હતું કે ‘પોલીસ ટીમ ઘટના સ્થળેથી તથ્યો એકત્રિત કરવામાં રોકાયેલ છે અને ટૂંક સમયમાં આ કેસની તપાસ પૂર્ણ કરવામાં આવશે. આરોપી મહિલા અને તેનો પતિ બંને પોલીસ ને મળ્યા હતા. અને આરોપી મહિલા એ સમગ્ર ઘટના કહી સંભળાવી હતી.

મહિલા એ પોલીસ ને જણાવ્યું હતું કે તે દિવસે તે ઘરે એકલી જ હતી. ત્યાં જ તેનો દિયર રણવીર આવી ગયો હતો. આમ જોઈએ તો દિયર ભાભી વચ્ચે ક્યારેય બન્યું ન હતું. તેથી તેમની વચ્ચે ઝગડા તો થતા જ રહેતા હતા. ભાભી પરણી ને આવી ત્યાર થી આજ સુધી બંને વચ્ચે ક્યારેય કોઈ સારી વાત થઈ ન હતી. તે દિવસે પણ જ્યારે તે આવ્યો ત્યારે દારૂ ના નશામાં ચૂર હતો. નશાની હાલત માં તે ભાભી સાથે તકરાર કરવા લાગ્યો હતો. ભાભી એ તેને સમજાવ્યો પણ તે માન્યો ન હતો.

અને ચા ની બાબત ને લઈને ભાભી ને જેમ તેમ બોલવા લાગ્યો હતો. તે દારૂ પીધેલ હોવાથી ભાભી એ તેના તરફ વધારે લક્ષ્ય આપ્યું ન હતું. તેમ છતાં તે કંઇ ને કંઇ બોલ્યે જતો હતો. ભાભીએ તેને સમજાવ્યો તેમ છતાં તે જવા તૈયાર ન હતો. તે ત્યાં જ બેસી ને ભાભી સાથે ઝઘડવા લાગ્યો હતો. ભાભીએ કહ્યું કે તે અહીં થી જતો રહે તો સારું. નહિતર તે તેના ભાઇ ને કહેશે. પરંતુ તે માન્યો નહીં. અને કોઈ ના થી ડરતો નથી એવું કહીને તેની સાથે તકરાર કરવા લાગ્યો હતો. તકરાર એટલી વધી ગઈ કે ભાભી એ હાથ ઉપાડવો પડ્યો હતો. એક તે નશાની હાલત માં જ હતો અને ઉપર થી પોતાની જાત ને સંભાળી શકે એમ ન હતો.

તેથી ભાભી એ જરાક ધક્કો માર્યો ત્યાં જ તે પથ્થર સાથે અથડાયો હતો અને ત્યાં જ તે મૃત્યુ પામ્યો હતો. આરોપી મહિલા એ જણાવ્યું હતું કે તેનો એવો કોઈ ઈરાદો ન હતો કે તે આમ દિયર ને મારી નાખે. દિયર ના મોત થી પોતે પણ ખૂબ જ દુઃખી છે. અને એટલે જ તેઓ અહીં પોલીસ પાસે આવ્યા છે. જો તેનો એવો ઈરાદો હોત તો કદાચ તે અહીં થી ભાગી ગઈ હોત. પરંતુ તે માત્ર તેને ઘર થી બહાર કાઢવા માંગતી હતી કે ત્યાં જ આવું થઈ ગયું. પોતે જાણી બે કંઇ જ કર્યું નથી. જે કંઈ થયું છે તે અજાણતા જ થયું છે તેથી પોતે નિર્દોષ છે. તેથી તેને ન્યાય આપવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *