બોલિવૂડ

ફરી એકવાર સની લિયોનના ફોતાએ મચાવી ધૂમ…

બોલિવૂડ એક્ટ્રેસ સન્ની લિયોન આજે ઇન્સ્ટાગ્રામ પરની ઉત્તેજનાથી ઓછી નથી. સની લિયોન ઘણી વાર તેની મોહક શૈલી અને સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. તો ચાલો અમે તમને બતાવીએ સનીના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક સુંદર તસ્વીરો.. આ ફોટામાં સની લિયોન બ્લેક કલરના ટોપ અને બ્લેક એન્ડ વ્હાઇટ પેન્ટમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે, આ ફોટોઝ પર ચાહકોનો જબરદસ્ત રિસ્પોન્સ આવી રહ્યો છે…

સની લિયોનના સોશિયલ મીડિયા પર કરોડો ચાહકો છે, જે તેના ફોટા પર ભારે પસંદ કરે છે અને ટિપ્પણી કરે છે. ફોટામાં સની લિયોન ડ્રેસ સાથે મેચિંગ જ્વેલરી પણ રાખેલી છે, જે તેના લુકમાં વધુ વધારો કરી રહી છે. જે તમે જોઈ શકો છો. જણાવી દઈએ કે સની લિયોન ટૂંક સમયમાં એક્શન સિરીઝ ‘અનામિકા’ માં જોવા મળશે. આ સિવાય સની લિયોન પણ કોકા કોલા, રંગીલા અને વીરમાદેવી જેવી ફિલ્મોમાં જોવા મળશે. જે ખુબ જ સારી વાત છે. તેમનાં ચાહકો માટે..

સની લિયોન હંમેશાં તેના ટ્રેડિશનલ લૂક્સમાં સોશિયલ મીડિયા પર રહે છે, કેટલીક વખત ગ્લેમરસ સ્ટાઇલ તો ક્યારેક બોલ્ડ અવતારમાં. તમને જણાવી દઇએ કે સની લિયોન બોલિવૂડમાં ઘણી ફિલ્મો અને આઇટમ નંબરમાં કામ કરી ચુકી છે.જે તમે બધાં જાણો જ છો.. સની લિયોન આ મેગેઝિન માટે ફોટોશૂટ કરતી રહે છે. જે ખુબ જ સારી વાત છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

તમને જણાવી દઈએ કે સની તેની હોટ અને બોલ્ડ તસવીરોથી ચાહકોને ગરમહટ વધારતી રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, જેની પાછળ 43. 43 મિલિયનથી વધુ લોકો ફોલ્લો કરે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં કેરળમાં સ્પ્લિટ્સવિલાની આગામી સીઝનનું શૂટિંગ કરી રહી છે. આ સિવાય તે ટૂંક સમયમાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ ‘અનામિકા’માં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

સની લિયોનનો જન્મ 13 મે 1981 કેનેડામાં ઓંટોરિયામાં એક શિખ પરિવારમાં થયો હતો. એનું અસલી નામ કરણજીત કૌર વોહરા છે. વર્ષ 1996માં સનીએ હાઇસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરી કોલેજમાં એન્ટ્રી લીધી હતી. બાળપણમાં સનીને હોકી રમવાનો શોખ હતો અને તે છોકરાઓ સાથે હોકી પણ રમતી હતી. તેણીને આઇસ સ્કેટિંગ પણ ઘણું પસંદ છે. સની લિયોન ખુબ જ સુંદર અને ટેલેન્ટેડ એક્ટર છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

સની લિયોને મહેશ ભટ્ટની ફિલ્મ જિસ્મ સાથએ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. એક સમયની પોર્ન સ્ટાર સની લિયોની બોલીવુડમાં આટલા ટૂંકાગાળામાં પોતાનું સ્થાન બનાવી લેશે એવી કોઇને કલ્પના પણ ન હતી. આજે સની લિયોન પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. સનીનું બોલીવુડમાં ડેબ્યુ ઘણું મજેદાર છે. મહેશ ભટ્ટ ઘણા સમય પહેલા જ સની સાથે કામ કરવા ઇચ્છતા હતા અને એમણે પોતાની ફિલ્મ કલીયુગ સનીને ઓફર પણ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

જોકે સનીએ એ વખતે જે માંગણી કરી હતી એ સાંભળી મહેશ ભટ્ટના હોશ ઉડી ગયા હતા. સનીએ એ વખતે મહેશ ભટ્ટ પાસે 10 લાખ ડોલર માંગ્યા હતા અને આ રકમ સાંભળી મહેશ ભટ્ટે સની સાથે ફિલ્મ બનાવવાનો વિચાર માંડી વાળ્યો હતો. જોકે બાદમાં સનીએ ફિલ્મ જિસ્મ-2 માટે મહેશ ભટ્ટ સાથે કર્યું અને બોલીવુડમાં એના રસ્તા ખુલ્લા થયા. બાદમાં અન્ય પ્રોજેક્ટસ માટે સની પાસે ડાયરેકટરોની લાઇન લાગવા માંડી હતી.જે ખુબ જ સારી વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *