માત્ર 20 રૂપિયાનું પેટ્રોલ પુરાવા પહોચી મહિલા, તો પેટ્રોલપંપ વાળા યુવકે જે જવાબ આવ્યું તે સંભાળીને તમને પણ મોજ પડી જશે Meris, March 19, 2023 સોશ્યલ મીડિયાની લોકપ્રિય સાઇટ ઈન્સ્ટાગ્રામ પર એક યુવતીનો એક ફની વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ યુવતી 20 રૂપિયાનું પેટ્રોલ ભરવા માટે સ્કૂટી લઈને આવી હતી. આના પર પેટ્રોલ ભરનારા વ્યક્તિએ એક રમુજી જવાબ આપીને તેને આશ્ચર્યચકિત કરી દીધી હતી. આ દિવસોમાં ડીઝલ-પેટ્રોલના ભાવ આકાશને સ્પર્શી રહ્યા છે. લોકો વધતા ભાવ ઉપર ગુસ્સે છે, પરંતુ વાતાવરણને હળવું બનાવવા માટે લોકો રમૂજી મેમ્સ પણ શેર કરી રહ્યાં છે. આજકાલ, સોશિયલ મીડિયા પર વર્તમાન વિષય પર બનેલી મેમ્સ અને રીલ્સ વિડિઓઝ ખૂબ ટ્રેંડિંગ છે. તાજેતરમાં, ઇન્સ્ટાગ્રામ પરના પેટ્રોલના દર પર એક આવી જ રમુજી વિડિઓ બનાવવામાં આવી છે. જે વીડિયો ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. સોશ્યલ મીડિયા સાઇટ ઈન્સ્ટાગ્રામ પર એક યુવતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી પોતાની સ્કૂટી લઈને પેટ્રોલ પંપ પર પહોંચી છે અને 20 રૂપિયાનું પેટ્રોલ ભરવાની માંગ કરે છે. જે વ્યક્તિ પેટ્રોલ ભરનાર છે તેને પહેલા તેમ લાગે છે કે તે 200 રૂપિયાનું પેટ્રોલ ભરવા આવી છે. પરંતુ પછી છોકરી તેને સમજાવે છે કે તેને 20 રૂપિયાનું પેટ્રોલ જોઈએ છે. આના પર, પેટ્રોલ ભરનાર તેને એક રમૂજી જવાબ આપે છે. પેટ્રોલ ભરનારા શખ્સે યુવતીને કહ્યું કે 20 રૂપિયાના પેટ્રોલમાં આ સ્કૂટીની ડિગી ખોલવાની જરૂર નથી. આટલું કહીને તે પોતાની હથેળી પર જ 20 રૂપિયાનું પેટ્રોલ આપી દે છે. અને યુવતી ચોંકી જાય છે. અને તેનું કારણ પૂછે છે. આના પર તેમને કહેવામાં આવે છે કે 20 રૂપિયામાં તેને ફક્ત આટલું જ પેટ્રોલ મળશે. આ વીડિયોને અત્યાર સુધીમાં 66 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. જે ખુબ જ મોટો આકડો છે. તેમ કહેવું ખોટું નથી. દરેક જણ આના પર રમૂજી ટિપ્પણીઓ વરસાવી રહ્યા છે. આ જોઈને અમને ખબર છે. કે તમારા હાસ્યને કાબૂમાં રાખવું મુશ્કેલ છે. આ વીડિયો નાં વાઈરલ થયા પછી બધા લોકો ને કેવા પ્રકારનાં વીડિયો ગમે છે. તે નક્કી થઈ ગયું છે. લોકો ને આવા રમુજી વીડિયો ખુબ જ ગમે છે. જે એક નોંધનીય બાબત છે. લેખ