માનવામાં ન આવે તેવી ઘટના! ખેડૂતનો પૈસા ભરેલો ડબ્બો એક વર્ષ બાદ ત્રણ કિલોમીટર દૂરથી એક માલધારીને મળ્યો તો… Gujarat Trend Team, June 16, 2022 ગુજરાતમાં એક અચરજ પમાડે તેવો કિસ્સો બન્યો છે પણ માનવતા આજે પણ જીવતી છે તેવું સાબિત થઈ ગયું છે તે એક વરસ પહેલાં જ એક ખેડૂત ના પૈસા બદલો ડબ્બો વરસાદમાં તણાઈ ગયો હતો. તેમાં એક માલધારી ને એક ડબ્બો જોવા મળ્યો હતો અને તેને તેના મૂળ માલિકને આપીને ખૂબ જ સારું કાર્ય કર્યું હતું આ ડબ્બામાં નોટો પડેલી હતી અને તે એમને એમ જ હતો આમ તેના માલિકે માલધારીને 2000 રૂપિયા પણ આપ્યા. પરંતુ તે માલધારીએ રૂપિયા ન લઈને દિલદારી દેખાડી હતી. આ સમગ્ર ઘટના હળવદ તાલુકાની જોવા મળી છે અને તેમાં તાલુકાના રણછોડ ગામના રહેવાસી મુન્નાભાઈ ઠાકોર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે આમ ગયા વર્ષે તેમણે પોતાનું ઘર બનાવવા માટે માહિતી 22 હજાર રૂપિયા ભેગા કર્યા હતા અને તે ડખો જમીનમાં દાટી દીધો હતો અચાનક જ ખૂબ જ વરસાદ પડ્યો ત્યારે તે દગો તેમનો ખોવાઈ ગયો હતો અને પાણીમાં ડૂબી ગયો હતો આમ તેમ નો ડબ્બો પણ જતો રહ્યો હતો ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગયા હતા અને તેમને નદીનાળા ની પણ તપાસ કરી હતી તેમ છતાં તેમનો ડબ્બો મળ્યો મળ્યો ન હતો પરંતુ તેમની પરસેવાની કમાણી હતી તેથી તેમને ખૂબ જ દુઃખ કરીને પોતાની કમનસીબી માની ને ફરીથી પોતાના કામે લાગી ગયા હતા. અને જ્યારે ફરીથી વરસાદ પડ્યો ત્યારે ન થવાનું થઈ ગયું તેમાં મુન્નાભાઈ ઠાકોર નો ડબ્બો જે તણાઈ ગયો હતો તેને એક વર્ષ થયું હતું અને ફરીથી જ્યારે ચોમાસું આવ્યું ત્યારે હળવદ પંથકમાં ખૂબ જ વરસાદ પડ્યો અને તેવામાં ફરીથી પાણી વહેતું થયું તેમાં ન માની શકાય તેવી એક ઘટના બની ગઈ હતી તેમાં જે ડબ્બો ખોવાઈ ગયો હતો તે બાજુમાં આવેલા સરંભડા ગામના માલધારી મુકેશભાઈ ને મળ્યો હતો. આમ તેઓને નદીના પટમાં એક પ્લાસ્ટિકની થેલી જોવા મળી હતી અને તે જ્યારે લાકડાની અથડાય ત્યારે તેમને અવાજ આવ્યો હતો અને જ્યારે તેમણે જોયું તો તેમાં એક ડબ્બો હતો અને ૨૨ હજાર રૂપિયા પણ હતા. આ સમગ્ર બાબતમાં તેમણે જણાવ્યું હતું કે રણછોડ ગામમાં અમે અમારી વાડીમાં રહીએ છીએ અને ત્યાં કામ ચાલતું હતું તેથી અમે રૂપિયા ભેગા કરી રાખ્યા હતા અને તે રૂપિયા લીંબુડીના ઝાડ નીચે દાટી રાખ્યા હતા પરંતુ વરસાદ પડ્યો તેથી બધું જ વહી ગયું હતું અને જ્યારે તેમને સવારમાં જોયું તો તેમનો દબદબો હતો નહીં તેમને કહ્યું કે સો રૂપિયાની 20 નોટ અને 2000 ની નોટ પણ તેમાં મૂકેલી હતી. અને જ્યારે મારો ડબ્બો માલધારી મુકેશભાઈ ના હાથમાં આવી ગયો ત્યારે તેમને મને ફોન કરી લે જાણ કરવા કહ્યું હતું અને મેં તેમને કહ્યું હતું કે અંદર આ પ્રમાણે રૂપિયા મુકેલા છે આમ મને મારા દરેક રૂપિયા પાછા મળી ગયા હતા. મેં માનતા રાખી હતી કે મારા રૂપિયા પાછા મળી જશે તો હું તેમાંથી પાંચ હજાર રૂપિયા પણ વાપરીશ. જેમને ડબ્બો મળ્યો હતો તેમની સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે મારું ગામ સરભંડા છે અને બે ગામ વચ્ચે એક વોઁકડો આવે છે ત્યાં બીજી બાજું ઉપાડી અમારા દિલમાં આવે છે આમ ગઈ વખતે વરસાદ પડયો હતો ત્યારે તેમના મકાનનું કામ ચાલી રહ્યું હતું અને તેમનો ડબ્બો વહેણમાં વહી ગયો હતો, આમ તેમના રૂપિયા પણ તણાઈ ને આ બાજુ આવી ગયા હતા તે નદીમાં ક્યાં ગયા હશે અમારે જ્યારે બહુ જ બધો પરમ દિવસે વરસાદ પડ્યો ત્યારે તે ફરીથી બહાર આવ્યા હતા અને હું ભેંસો ચરાવવા નું કામ કરું છું ત્યારે મેં તેલનો ડબ્બો એક જ ડગલામાં પ્રયાસ કરેલો જોયો અને તેમાં ડંડો માર્યો ત્યારે તેમાં કંઈક કરી તેથી મને લાગ્યું કે નારિયેળ હશે પરંતુ તેમાંથી રૂપિયા નિકળ્યા હતા. આમ તેમને મુન્નાભાઈ ને કહ્યું હતું એટલે તેમને ફોન કરીને ખરાઈ કરવા માટે પૂછ્યું ત્યારે તેમાંથી 500 500 રૂપિયાની નોટો મળી છે તેવું જણાવ્યું ત્યારે તેમણે કહ્યું કે મારી 500ની નોટો નથી, સોની ની 2000ની નોટો હતી. તેથી મને ખાતરી થઇ ગઈ કે આ રૂપિયા તેમના છે તેથી મેં તમને કહ્યું કે અહીં આવીને તમારા રૂપિયા લઇ જાવ ત્યારે તેમને મને 2000 રૂપિયા આપ્યા હતા પરંતુ મેં તેમને ના કહી દીધું હતું આમ તેમને દાદાની પેટીમાં 1000 રૂપિયા નાખ્યા હતા. હળવદ તાલુકાના પંચાયત ના સદસ્યએ પણ કહ્યું હતું કે અમે પણ તપાસ કરી હતી અને વહેણની બાજુમાં જ એક વાડી હતી તેમાં તેમની એક ઝૂંપડી હતી. ગઈ વખતે વધુ વરસાદ પડવાથી તેમનો ડબ્બો તણાઈ ગયો હતો અને અમે ત્યાં તપાસ પણ કરી હતી પરંતુ તે દગો મળ્યો ન હતો ત્રણ દિવસ પહેલાં જ પડેલા વરસાદમાં એ ડબ્બો બહાર આવ્યો હતો અને માલધારી સમાજના લોકોને આ ડબ્બો મળી ગયો હતો અને જ્યારે તેમને તપાસ કરી હતી ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે આ ડબ્બો પાણીમાં તણાઈ ગયો હતો. સમાચાર