કેએફસી માં ઓર્ડર કર્યો અને ફુલ ડીલેવરી માટે આવી પાકિસ્તાની મહિલા અને પછી જે થયું તે…
Linkedin પર એક વાયરલ થયેલી સ્ટોરી અત્યારે લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે જેમાં એક પાકિસ્તાની વિદ્યાર્થીની છે જેમ પોતે ફેશન ડિઝાઇનમાં પોતાનું કરિયર બનાવવામાં આવતી હતી. લાહોરના નિવાસી મીરાબ નામની મહિલા જે મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે.
ફેશન ડિઝાઈન નો અભ્યાસ કરી રહી છે સાથે સાથે મીરાબ પોતાના પરિવારની બધી જ જવાબદારી પણ ઉપાડી રહી છે મીરા દિવસે કોલેજમાં જાય છે અને રાત્રે kfc ડિલિવરી પાર્સલ ના રૂપમાં કામ કરે છે. ત્યારે આ કહાની એક મહિલાએ લીંકડઈન ના સભ્ય એ લખીને શેર કરી હતી જે લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
મીરાબ તેના કેએફસી ઓર્ડરને રિસીવ કરતા આ મહિલા મળી હતી. જ્યાં આ મહિલા અને તેના મિત્ર એ મીરાબની આખી કહાની જાણવા માટે તેની સાથે કેટલીક વાતચીત કરી અને તેના શિક્ષણને સંગઠન દ્વારા નાણાકીય મદદ આપવાની કહ્યું. મીરાબની માતા મેડિકલ ખર્ચનો સપોર્ટ કરવા માટે પૈસાની જરૂર છે ત્યારે તે આ કેએફસી નું કામ કરીને ઘરમાં રોજી રોટી નું કામ પૂરું કરે છે.
મીરાબને બાઈક રાઇડીંગ ખૂબ જ પસંદ છે પરંતુ પોતાના શોખ પોતાના સપના પૂરા કરવા માટે તેણે એક જોરદાર ઉપાય લગાવ્યો આ વિદ્યાર્થીની એમ કેએમસી સાથે નોકરી કરવાનું નક્કી કર્યું અને જ્યાં સુધી અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી તે આ ચાલુ રાખશે અને બાદમાં મીરાબ પોતાની ફેશન બ્રાન્ડ લોન્ચ કરવાની યોજના બનાવી છે.