પક્ષી પણ બોલી ઉઠ્યું હરે ક્રિષ્ના… હરિ બોલ… વિશ્વાસ નથી આવતો તો જુઓ આ વિડિયો, વિડિયો જોઇને તમે પણ ચોકી ઉઠશો Gujarat Trend Team, July 21, 2022 દુનિયામાં ઘણા એવા પક્ષી હોય છે જે મનુષ્યની વાણીનું અનુકરણ કરતા હોય છે અને તેની નકલ ઉતારતા હોય છે [માનવીની જેમ પક્ષીઓ બોલતા હોય છે]. એમાંથી એક પોપટ છે વાસ્તવમાં તે માણસોનું બોલતા સાંભળશે અને બાજુમાં તેની નકલ કરતા અવાજમાં બોલ છે. ત્યારે જ લોકો પોપટને મીઠું તરીકે પણ બોલાવે છે. આપણે ઘણી વખત તેને બોલતા પણ સાંભળ્યો હશે પરંતુ ચાલતા દિવસોમાં એક અનોખો જ વિડિયો સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં બતાવો પક્ષી ભગવાનનું યાદ કરી રહ્યો હોય તે રીતે (હરે કૃષ્ણ ના જબ કરી રહ્યો છે) બતાવવામાં આવ્યું છે. આ વીડિયોમાં પક્ષી ને જોઈ લેજો અત્યારે સૌ કોઈ લોકો અચંભીત થઈ રહ્યા છે અને ચોકી ઉઠ્યા છે કે કોઈ પક્ષી કેવી રીતે બોલી શકે…. લોકો વીડિયો જોઈને ખૂબ શેર કરી રહ્યા છે… આ વિડીયો સોશિયલ મીડિયા પર નવીનકુમાર જિંદાલ નામના વ્યક્તિએ ટ્વિટર પર શેર કર્યો છે અને અંદર લખ્યું છે કે (Bird saying hare Krishna viral video) આ પોસ્ટ જેવી છે twitter ઉપર મુકાય તેવી જ આને વિશે ખૂબ જ ચર્ચા નો વિષય બની ગયો છે આ વિડીયો જોઈને લોકો નીચે કેપ્શન માં લખી રહ્યા છે કે સનાતન ધર્મ શું શીખવે છે કે જુઓ… લોકો લખી રહ્યા છે કે પક્ષીનો ખૂબ જ સુંદર અવાજ છે હરે ક્રિષ્ના હરે ક્રિષ્ના વિડિયો સાથે એવો દાવો પણ કરવામાં આવે છે કે પક્ષી હરે ક્રિષ્ણા નું જાપ કરી રહ્યું છે, વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પક્ષી એક રૂમમાં અંદર જમીન ઉપર બેઠું છે અને તેની સામે એક વ્યક્તિ વિડીયો બનાવી રહ્યો હોય તેમ પક્ષીને હરે ક્રિષ્ના બોલવાનું શીખવી રહ્યો હોય. વ્યક્તિના હરે કૃષ્ણ કહેતા ની સાથે જ પાછા પાછળ પક્ષી પણ બોલી ઉઠે છે પક્ષીના અવાજમાં બોલી ઊઠે છે જ્યારે વ્યક્તિ હરિ બોલ કહે છે ત્યારે પાછો પાછળ પક્ષી પણ પોતાની રીતે પુનરાવર્તન કરે છે આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે પક્ષી પણ હરિનો જાપ કરી રહ્યું હોય તેમ…. (ગુજરાત ટ્રેન્ડ પેજ કે સાઇટ આ વીડિયોની કોઈ ખાતરી લેતું નથી આ બીજી કોઈ સાઈડ અથવા અહેવાલમાંથી માહિતી લેવામાં આવી છે જેથી ગુજરાત ટ્રેન્ડ પેજ અને સાઇટ અને જવાબદારી લેતું નથી) આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં. સમાચાર