પરણીતા મહિલાના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને યુવક અવારનવાર મહિલાને અમદાવાદ બોલાવતો અને મન ફાવે તેમ કરતો, પણ એક વખત મહિલાએ સામેથી જ કહી દીધું હવે હું કોઈનાથી ડરતી નથી અને પછી તો… Gujarat Trend Team, October 11, 2022 વડોદરામાં મહિલા સાથે એવી ઘટના બની કે જાણીને તમારા રુવાડા પણ બેઠા થઈ જશે જ્યાં મહિલાના એક બીકને કારણે આરોપી યુવક અવારનવાર તેની સાથે ન કરવાનું કામ કરી રહ્યો હતો પરિવારમાં બદનામ થવાની ચિંતા ને કારણે અનેક વાર આરોપી તેનો ફાયદો ઉઠાવતો રહ્યો ત્યારે ચાલો જાણીએ આખી સમગ્ર ઘટના શું હતી અને કેવી રીતે આ ઘટના બની. યુ થી પોતાના પરિવારના સભ્યો સાથે વડોદરા રહેતી જ્યાં કપડાની દુકાન ધરાવતા મહમદ સાબીર હુસેન સિંધી પાસેથી કપડા ખરીદવા જતા હોવાથી અવારનવાર તેની મુલાકાત થતી અને 2020 માં આરોપીએ મહિલાને પોતાના નંબર પણ આપ્યો હતો ત્યારબાદ બંને વચ્ચે વાતચીત ચાલુ થઈ અવારનવાર યુવતી આ યુવક સાથે વાતચીત કરતી હતી અને આ દરમિયાન જ મહિલા સાથે વાતચીત દરમિયાન તેણે જણાવ્યું કે તે પોતે શિડ્યુલ કાસ્ટની હોવાની વાત કરી હતી. આરોપી યુવકના જન્મદિવસ હોવાથી મિત્રતાના નાતે મહિલાને પોતાની બર્થ ડે પાર્ટીમાં આમંત્રણ પાઠવ્યું હતું જ્યારે આમંત્રણ મળ્યા થી મહિલા અમદાવાદ પહોંચી આવી હતી અને આરોપીને મળી હતી, આરોપી મહિલાને લઈને સાબરમતી પહોંચી ગયો હતો જ્યાં એક હોટલ રૂમ લઈને તેની સાથે એક રાત સુઈ ગયો હતો અને આ વખતે આરોપી યુવકે ખૂબ જ ચાલાકી સાથે મહિલાના ફોટોગ્રાફ્સ પણ પાડ્યા હતા. આ પછી આરોપી એમ તેની સાથે અવારનવાર સંબંધ રાખવાનું દબાણ કર્યું હતું. યુવતીએ સંબંધ રાખવાની ના પાડી દો પોતાના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાની ધમકી આપતા મહિલા ડરી ગઈ અને પરિવારના સભ્યોને પોતાની લાજ જશે તેના કારણે મહિલા ચુપ રહી અને અવારનવાર આરોપી યુવક આનો ફાયદો ઉઠાવતો રહ્યો. યુવક જ્યારે પણ ઇચ્છતો ત્યારે મહિલા ને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે ગંદુ કામ કરતો હતો મહિલા ઇચતી ન હતી છતાં પણ યુવક સાથે પરાણે સૂવું પડતું હતું આરોપી યુવક ક્યારેક ક્યારેક તો મહિલાને વડોદરા થી અમદાવાદ આ કામ કરવા માટે બોલાવો તો હતો જ્યારે મહિલા સમાજમાં ઈજ્જતના ધજાગરા ઉડશે તેની બીકે પોતે અમદાવાદ પહોંચી જતી અને આરોપી સાથે રહેતી હતી. ત્યારે થોડા સમય પછી મહિલા અમદાવાદ જ રહેવા માટે પહોંચી ગઈ અને એકલી ભાડે મકાન રાખીને અમદાવાદ જ રહેવા લાગી હતી જ્યાં આરોપી આવવાર-નવાર અહીં આવતો અને તેની સાથે ન કરવાનું કામ કરતો હતો આડોસ પાડોશમાં પોતાની આબરૂ જશે તેના કારણે મહિલા તેને ઘરમાં ઘૂસવા દેતી પરંતુ એક વખત મહિલાએ સામે ચાલીને જ કહી નાખ્યું કે હવે આ વાયરલ ફોટા થી ડરતી નથી તેમ કહ્યું તો આરોપી તરત જ ઘરે પહોંચી ગયો અને યુવતી નો ફોન સોનાની ચેન અને રોકડા 1,24 હજાર રૂપિયા લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના બન્યા બાદ મહિલા આરોપીના ઘરે જમાલપુર ખાતે પહોંચ ગઈ અને ત્યાં હાજર તેના આરોપીના પરિવારજનો સાથે માથાકૂટ કરવા લાગી હતી અને મહિલા સહિત પરિવારજનો વચ્ચે કેટલીક બબાલ થઈ જ્યાં જાતે વિષયક શબ્દો પણ બોલવામાં આવ્યા હતા. આ બાજુ મહિલા તાત્કાલિક ધોરણે વડોદરા આવીને યુવતીએ આરોપી યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી અત્યારે પોલીસ અધિકારીઓ આ વિશે વધુ તપાસ હાથ ધરી રહ્યા છે. સમાચાર