પતિએ બીજી મહિલા માટે તરછોડી તો આને ચેલેન્જ લઈને ઘટાડ્યું પોતાનું વજન અને આજે મિસ ઇન્ડિયા વર્લ્ડ ઇન્ટરનેશનલ 2022 નો ખિતાબ હસિલ કર્યો… Gujarat Trend Team, July 25, 2022July 25, 2022 લગ્ન બાદ મહિલાઓનું જીવન એક પડકાર સમાન બની જાય છે પોતાના સપનાઓને સાઈડમાં મૂકીને પરિવાર અને બાળકોની જવાબદારી ઉઠાવવી પડતી હોય છે ઘરની બધી જ જવાબદારી નિભાવતી વખતે મહિલાઓ જીવનમાં ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે, ઘરની જવાબદારી ઉઠાવી અને પોતાના પેશન ને ફોલો કરવામાં અને તેના પર કામ કરવામાં ક્યારેક વિવાહિત જીવન પણ બરબાદ થઈ જાય છે. View this post on Instagram A post shared by Priya Paramita Paul (@priyaparamita) ત્યારે આવી જ એક મહિલા જેને સક્સેસ સ્ટોરી વિશે આપણે જાણી રહ્યા છે જે પોતે એક વર્કિંગ વુમનના પતિએ તેને છોડી દીધી હતી અને તેને પોતાના સંબંધને ઠીક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પોતાના ખાનગી જીવનમાં કોઈ પરિસ્થિતિમાં સુધારો ન થયો પરંતુ તેણે આગળ વધવાનો પ્રયાસ ચાલુ જ રાખ્યો અને હાલ અત્યારે મિસ ઇન્ડિયા વર્લ્ડ ઇન્ટરનેશનલ 2022 નો ખિતાબ જીત્યો છે. અને તમને જણાવી દઈએ તો ઓગસ્ટ 2022 માં મિસ ઈન્ડિયા વર્લ્ડની ફાઈનરીસ્ટ પણ છે. તો ચાલો તમે જણાવી દઈએ આ મિસ ઇન્ડિયા વર્લ્ડ ઇન્ટરનેશનલ 2022 નો ખિતાબ હાસિલ કરનાર મહિલા નું નામ પ્રિયા પરમિતા પોલ છે. પ્રિયા મુંબઈની રહેવાસી છે અને આઇટી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર અને લાઈફ કોચ છે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તેણે પોતાના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે છતાં પણ ક્યારેય તેણે હિંમત હારી નથી અને હંમેશા આગળ વધવાનું જ વિચાર્યું છે. View this post on Instagram A post shared by Priya Paramita Paul (@priyaparamita) એટલા માટે જ તે અત્યારે આ ખિતાબ હાંસલ કર્યો છે અને આવી સ્થિતિમાં છે તેણે વિચાર્યું કે આમ વિચારવા અને હારી જવાથી જીવનમાં કંઈ પણ ફેરફાર નહીં આવે એટલા માટે હું મારા સપના પૂરા કરીશ અને ક્યારેય પણ નિરાશ નહીં થાઓ અને બાળપણથી જ તે બ્યુટી પ્રેઝન્ટ બનવાનું સપનું જોઈ રહી હતી અને લગાતાર તેને જીતવાનો પ્રયાસ કરી રહી હતી. View this post on Instagram A post shared by Priya Paramita Paul (@priyaparamita) પ્રિયાએ પોતાના પર્સનલ લાઈફ વિશે જાણકારી આપતા કહ્યું હતું કે 2016 માં લગ્ન પછી પણ હું સાસરિયામાં જવાબદારી ઉઠાવતા ની સાથે સાથે નોકરી પણ કરતી હતી જેમાં પતિના બે ભાઈઓ સહિત સાસુ પણ એક સાથે રહેતા હતા જ્યાં થોડા સમય બાદ હું મારા પતિ સાથે અલગ રહેવા લાગી. પરંતુ એક દિવસ ઓફિસ પર હતી ત્યારે પતિ નો ઈમેલ આવ્યો અને તેમાં લખ્યું હતું કેમ હું તારી સાથે રહેવા નથી માગતો. હું જઈ રહ્યો છું અને આ પરિસ્થિતિમાં મેં ઘણા કોલ અને મેસેજ કર્યા પરંતુ તેનો કોઈ પણ જવાબ આવ્યો નહીં અને થોડા સમય બાદ જાણવા મળ્યું કે તેનું એક્સ્ટ્રા મેડિકલ અફેર હતું. જેના કારણે તે મારાથી અલગ થઈ ગયો હતો તે ફરી એક વખત તેના માતા પિતા સાથે રહેવા ચાલી ગયો મેં બે વર્ષ સુધી તેને મનાવવા અને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેના તરફથી કોઈ પણ રિસ્પોન્સ મળ્યો નહીં કે જવાબ ન મળ્યો અને તેના કારણે બે વર્ષથી ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી અને તેના કારણે મારી નોકરી પણ ચાલી ગઈ હતી. View this post on Instagram A post shared by Priya Paramita Paul (@priyaparamita) નોકરી જવાને કારણે ઘરના ખર્ચા ઈએમઆઈ અને તેના કારણે વધુ ટેન્શન વધી ગયું હતું અને બાદમાં આ બધું બન્યા બાદ મેં કોશિશ કરવાની પણ બંધ કરી દીધી અને આખરે 2018માં પતિ સાથે ડિવોર્સ લઈ લીધા હતા. પ્રિય એ વધુમાં જણાવ્યું કે તેને બાળપણથી જ બ્યુટી પેજેન્ટ માગતી હતી જોકે જુદી-જુસ્ત વિચારસરણીને કારણે આ સપનું પૂરું ન થઈ શક્યું હતું પરંતુ આ બધી જ મુશ્કેલીઓને પાર કરીને જાત મહેનત કરીને ફરી એક વખત કામ શરૂ કર્યું અને આજે સપનું પૂરું કર્યું. પોતાનો સપનું પૂરું કરવા માટે પોતાની પર્સનાલિટી પર પ્રિયાએ ખૂબ જ કામ કર્યું પોતે સ્ટ્રેસમાં રહેતી હતી તેણે હવે ઓછું સ્ટ્રેસ લેવાનું નક્કી કર્યું અને મેન્ટલી સ્ટ્રેસ ઓછું કામ કરવાનું નક્કી કરી પોતાના શરીર ઉપર કામ કરીને 10 કિલો વજન ઘટાડ્યું અને બાદમાં પોતાના ઉપર કામ કરીને આજે પ્રિયા મિસિસ ઇન્ડિયા વર્લ્ડની ફાઈનલિસ્ટ છે અને હજી પણ ભવિષ્યમાં પોતે આ સફર ચાલુ રાખવા માંગે છે. સમાચાર