પતિએ કરી પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા, તેને ચપ્પુ ના ઘા મારીને મોતને ઘાટ ઉતારી, હત્યા કરતા પહેલા રડતા રડતા પતિએ પત્નીની માફી માંગી હતી
ગામમાં વહેમીલા પતિએ બેડરૂમમાં લોક કરીને પત્નીને ચપ્પુન સાત ઘા માર્યા અને મોતને ઘાટ ઉતારી દીધી. અને ત્યાર બાદ તેમાંથી બહાર ભાગી ગયો હતો, અને તેની પત્નીને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થઈ ગયું હતું અને પોલીસે પતિ સુરૂભા ધીરસિંહ ઝાલાની ધરપકડ કરી દીધી હતી. દારૂ બનાને પત્નીના અફેરની શંકા ગઈ હતી અને તેના જ રીતે દીકરીને કહેતો હતો પોતાની મમ્મી ને મારી નાખ ત્યારબાદ હું તને જામીન પર છોડાવીસ, જો તુ આ કામ નહીં કરે તો હું તેને મારી નાખીસ.
ડીંડોલી ગામમાં આવેલ દેલાડવા વૃંદાવન રેસીડેન્સીમાં રહેતા સુરૂભા ધીરસિંહ ઝાલા પત્ની રીના ને બીજા અને પુરુષ સાથે સંબંધ છે તેવો વહેમ હતો. અને તેના જ કારણે દોઢ મહિનાથી તેની સાથે રહેતો હતો અને પુત્રને ફોન કરીને ઘરે આવવાનું કહેતા પુત્રે રાત્રે આવવાની ના કહી દીધી હતી. ત્યારબાદ બીજા દિવસે મંગળવારે ઘરે આવ્યો હતો અને પત્ની સામે તેને ચડવા નો નાટક કર્યો હતો અને માફી પણ માંગી હતી આપત્તિ અને બંને સંતાનોને એવું લાગ્યું કે તેમના પિતા હવે સુધરી ગયા છે.
તેમ માનીને પુત્ર નાસ્તો લેવા બહાર ગયો અને જ્યારે તેમણે પુત્રી બાથરૂમ માં ગઈ હતી ત્યારે ધીરુભાઈ બેડ રૂમ બંધ કરીને તેમની પત્નીને ચપ્પુના 7 ઘા મારીને તેમની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેમના પુત્ર એ તેમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર ઘટના બની તે પહેલા ૧૨મી એપ્રિલે પતિએ પત્નીને હાથમાં પણ મારી હતી અને તેના લીધે પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ફરિયાદ પણ નોંધી હતી, જ્યારે તે જામીન પર છૂટી જતો હતો ત્યારે તે ઘરે જતો ન હતો અને ઓડિયો ક્લિપ બનાવીને મેસેજ કરીને પત્ની વિરુદ્ધ કોમેન્ટ કરતો હતો.
જ્યારે તેને પત્નીના અફેર ની માહિતી મળી હતી ત્યારે તેને તેના પુત્રને કહ્યું હતું કે તો તારી મા તારે મારી નાખવાની દોઢ મહિના પહેલા પત્નીના અંગેની માહિતી મળતા એકલા રહેલા પુત્ર પાસે જઈને કહ્યું હતું કે તારી મમ્મી બહાર કોઈ પુરુષ સાથે કાર્ય કરે છે અને તેને કે પુરુષ સાથે અફેર છે તથા સમાજમાં કોઇને પણ આ વાતની જાણ કરશે તો સમાજમાં આપણે બદલાવી થશે એટલે તું તારી મમ્મીને મારી નાખ અને જો તને કંઈ પણ થશેતો હું તને જામીન ઉપર છોડાવીશ.
જ્યારે પુત્ર છે તેવું કહ્યું હતું ત્યારે તેમને સુરુભા ને સમજાવ્યું હતું અને કહ્યું હતું કે આ બધી પરિસ્થિતિનું નિરાકરણ લાવવા કહ્યું હતું. પરંતુ બધી પરિસ્થિતિ આજ રહેવાની છે તેના પિતાએ કહ્યું તું તેને મારી નાખ નહિતો હું તેને મારી નાખીસ. સુરૂભાના એક કારખાના મિત્રએ તેની પત્નીના બીજા અન્ય પુરુષ સાથે ફોટા મોકલ્યા હતા અને તેના કારણે જ પત્ની સાથે ઝગડો કર્યા કરતો હતો. એક મહિના પહેલા પર જ્યારે તેની સાળી અને સાઢુભાઈ તેના ઘરે આવ્યા હતા ત્યારે પણ તેની પત્નીને તેના અફેર બાબતનું ચલાવીને માર મારી હતી.