પતિ સેક્સપાવર વધારવાની દવા લઈને પત્ની સાથે શરીર સંબંધ બાંધતો, એક વખત મહિલાની કરી નાખી એવી હાલત કે તાત્કાલિક ધોરણે ત્રણ હોસ્પિટલ બદલી છતાં પણ…

રાજકોટના જામકંડોરણા પંથકમાં આજે ખૂબ જ અજીબ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે જ્યાં પરણીતાના પતિ જે સેક્સપાવર વધારવા માટેની દવા લઈ રહ્યો હતો અને ખતરનાક રીતે શારીરિક સંબંધ બાંધતો હોવાનો ચોકાવનારો કિસ્સો ત્યારે સામે આવી રહ્યો છે, પતિના આવી રીતે સંબંધ બાંધવાને કારણે મહિલાની તબિયત લથડતા પહેલા ધોરાજી ઉપલેટા અને બાજુમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે દાખલ કરવામાં આવી હતી.

બાદમાં પરણીતાના પતિ અને સાસરીયા વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ સાથે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જાણવા મળતી માહિતી મુજબ પતિ પાવર વધવાની દવા લઈને શારીરિક સંબંધ બાંધી ઢીકા પાટા પણ માર્યો હતો, નશાની હાલતમાં કંઈ પણ કરતો હતો.

નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના લગ્ન છ મહિના પહેલા જામકંડોરણા ના એક ગામના વતની યુવક સાથે થયા હતા તેમના લગ્નની શરૂઆતથી જ તેમના જેઠ જેઠાણી સાસુ સસરા નણંદ બધા કરિયાવર બાબતે મેનાટોણા મારતા હતા, પતિની પણ કાન ભંભેરણી કરતા હતા પરિવારના લોકો માનસિક રીતે ત્રાસ આપતા હતા જ્યારે પતિ અવારનવાર સેક્સ પાવરની દવા લઈને શારીરિક રીતે ત્રાસ આપી અને થીકા પાટાનો માર મારતો હતો.

પતિને આવી રીતે હરકત કર્યા બાદ નબળાઈ આવી જતા પરિણીતાને પહેલા તાત્કાલિક ધોરણે ધોરાજીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી બાદમાં ઉપલેટાની ખાનદાની હોસ્પિટલમાં દાખલ કરાઈ અને હવે છેલ્લે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે જામકંડોરણા પોલીસે મહિલાની ફરિયાદ ઉપરથી પરિવારના જેઠ જેઠાણી સાસુ સસરા નણંદ અને પતિ સહિત ઘરેલુ હિંસા બાબતે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *