પતિના મોત બાદ પત્નીને એટલો આઘાત લાગ્યો કે તેરમાં ના એક દિવસ બાદ પોતે પણ ઉઠાવ્યું એવડું મોટું પગલું કે…

24 વર્ષે બબીતા પોતાના પતિના મૃત્યુના આકાર સહન ન કરી શકે અને તેના કારણે પોતે પણ….. હા મામલો હિમાચલ પ્રદેશ ના અમીપુર જિલ્લાનો છે ત્યાં આ પોલીસ કેસ માંથી જાણવા મળ્યું કેમ 24 વર્ષ બબીતા તેના પતિના તેરમાં ના એક દિવસ બાદ પોતે પણ ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

મળતી માહિતી મુજબ પતિના મોતને કારણે એટલો આકાર લાગ્યો હતો કેમ તે પોતે આ સહન કરી ના શકે એ પોતે પણ આવડું મોટું પગલું ભર્યું હતું. વિગતવાર માહિતી જાણીએ તો આ ઘટના હિમાચલ પ્રદેશમાંથી ધરમપુર જિલ્લાના ચમ્બોહ ગામની છે. જ્યાં 24 વર્ષે મહિલા ના લગ્ન કરણ ઠાકોર સાથે થયા હતા.

બબીતા ના પતિનું એટલે કે કરણ ઠાકોરનું 14 વર્ષ પહેલા હાર્ટ એટેક થી મોત નીપજ્યું હતું અને તેના કારણે પત્ની બબીતા ને એટલો આઘાત લાગ્યો હતો કે પોતે આખા કરી શકી અને તેણે પણ 13 મીના એક દિવસ બાદ તેને પણ જીવન ટૂંકાવવાનું પગલું ભર્યું હતું અને તેણે મંગળવારના દિવસે ઝેરી પદાર્થ ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું.

આગળના નિઝામ જેવી જ પરિવારજનોને થઈ તેવું જ તાત્કાલિક ધોરણે બબીતા ને સારવાર હેઠળ હમીરપુર હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ સારવાર દરમિયાન બબીતાને મૃત જાહેર કરી હતી. તમને જણાવી દઈએ તો બબીતા અને કરણ બંનેના 6 એક વર્ષ પહેલાં અરેન્જ મેરેજ થયા હતા અને બંને વચ્ચે એટલો બધો પ્રેમ હતો કેમ પતિના 14 દિવસ પહેલા હાર્ટ એટેકના મૃત્યુના સમાચારથી એટલો આઘાત લાગ્યો કેમ બબીતા એ પણ આવડું મોટું પગલું ભર્યું.

આ સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ તરત જ દોડતી થઈ હતી અને બબીતાના મોતના સમાચાર સાંભળતા જ પોલીસે ગુનો નોંધીને મૃતદેહ ને પોસ્ટમોર્ટમ કરવા મોકલી દીધી હતી અને બાદમાં આગળના કાર્યવાહી ચાલુ કરી હતી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસર સુરમસિંહ એ જણાવ્યું કે જ્યાં આ સુસાઇડ ઘટના બની ત્યાં કોઈપણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *