પતિને અનૈતિક સંબંધની જાણ હોવા છતાં પણ પત્ની મિત્રની વાટ જોઈ રહી હતી અને અચાનક જ એક વખત બંનેને એક સાથે રૂમમાં જોતા જ પતિએ કહ્યું એવું કે, જાણીને તમે પણ આખા હચમચી જશો…

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અનેક સંબંધો રાખનાર યુવકની હત્યા કરાઈ હોવાનો અત્યારે ખુલાસો થયો છે બે આરોપીમાંથી એક આરોપીની પત્ની સાથે મૃતકને અનૈતિક સંબંધ હોવાનું અત્યારે જાણવા મળ્યું છે આ સંબંધની જાણ થતાં હત્યા કરાઈ હોવાનો અત્યારે સામે આવ્યું છે ફક્ત આટલું જ નહીં આરોપીએ મૃતકને પોતાની પત્ની સાથે કઠંગી હાલતમાં અગાઉ પણ પકડ્યો હતો.

રાજસ્થાન ખાતે રહેતા રમેશભાઈ મહિડા જે પોતે કડિયા કામ કરે છે તેનો નાનો ભાઈ રાજેન્દ્ર ઉર્ફે રાજુ કચરડાની ગાડી ચલાવતો અમદાવાદમાં જુદી જુદી જગ્યાએ રહેતો અને તેની પત્ની થોડા દિવસથી અમદાવાદ રહેવા માટે અહીં આવી હતી રાજેન્દ્ર ઉર્ફે રાજુ ને પોતા ના બે બાળકો છે એકાદ મહિના પહેલા જ રાજેન્દ્રને ફોન કરી ઘરે ક્યારે આવે છે તે બાબતે પૂછતા પરણેતા કચરા ના ઢગલા ખાતે ગાડી લોડ અનલોડ થઈ જાય બાદ તે પોતે ઘરે આવશે તેમ કહ્યું હતું.

જોકે બાદમાં પતિએ રાત્રે ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો અને બાદમાં બીજી સવારે રાજેન્દ્ર ની પત્ની તેને શોધવા માટે નીકળી ગઈ હતી પરંતુ તે કોઈ પણ જગ્યાએ મળ્યો નહીં રાજેન્દ્રના કોન્ટ્રાક્ટર ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે રાત્રે 10:00 વાગે આસપાસ રાજેન્દ્ર ગાડી મૂકીને તો અહીંથી જતો રહ્યો હતો જે વાત રાજેન્દ્ર ની પત્નીએ આ સમગ્ર ઘટનાની જાણ રાજેન્દ્રના ભાઈને કરી હતી.

રાજેન્દ્રના ભાઈ તાત્કાલિક ધોરણે વાપી થી અમદાવાદ આવી પહોંચ્યો હતો અને રાજેન્દ્ર ની શોધ કોળ કરવાનું ચાલુ કરી દીધું હતું ત્યારે જ પોતાના કાકાના દીકરા એ જણાવ્યું કે નારોલ વ્યાસપુર ખાતે એક ખૂણા ઉપર લાસ્ટ મળી આવી છે ત્યાં જોઈને તપાસ કરતા શર્ટ અને ચપ્પલ પરથી આ લાસ્ટ રાજેન્દ્રની હોવાનું સામે આવ્યું હતું આ સમગ્ર ઘટનાની જાણ પત્નીને થતા તે તો સાવ અધ મરી થઈ ગઈ હતી.

રાજેન્દ્રના પરિવારે આ સમગ્ર ઘટના કેવી રીતે બની તેનું તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ સમગ્ર ઘટના એક વ્યક્તિ જાણે છે જે રાજેન્દ્ર ઉર્ફે રાજુના મરણ બાબતે આખી સાચી હકીકત નો જાણકાર છે રૂપાલ ગરાસીયા જે ડ્રાઇવર તરીકેની નોકરી કરતો હતો. એકાદ વર્ષ પહેલા રાજેન્દ્રને નોકરીએ રાખ્યો હતો અને આ દરમિયાન રાજેન્દ્ર રૂપાલની પત્ની સાથે ચક્કર ચાલતું હતું અને આડા સંબંધ હતા.

જેની જાણ સુરપાલને થતા બે થી ત્રણ વખત રાજેન્દ્ર પૂર્વે રાજુને સમજાવ્યું હતું પરંતુ છતાં પણ રાજેન્દ્ર માન્ય જ નહીં અને સુરપાલ ની પત્ની સાથે ચક્કર ચલાવતો જ રહ્યો સુર્પાલની પત્નીને પણ આમાં મજા આવતી હતી જેના કારણે બંને આ ચક્કર ચાલુ જ રાખ્યું, ત્યારે એક વખત તો રાજેન્દ્ર અને પત્ની બંનેને એક સાથે રૂમમાં એકદમ ખરાબ હાલતમાં જોયા હતા છતાં પણ રૂપાલે રાજેન્દ્રને સમજાવ્યો હતો.

જોકે બાદમાં રાજેન્દ્ર કંઈ પણ સમજવા તૈયાર ન હતો અને અને તે સંબંધો પણ રાખવાનું તેણે ચાલુ જ રાખ્યું હતું ત્યારે શૂર પાલે રાજેન્દ્રનું મનોમન મર્ડર કરવાનો નક્કી કરી દીધું હતું અને સાત સપ્ટેમ્બર ના રોજ રાજેન્દ્ર અને સુરપાલ બાવળની ઝાડી પાસે વાતચીતો કરી રહ્યા હતા અને આ દરમિયાન જ સુ રૂપાલ એ રાજેન્દ્રને લાફા મારીને લોખંડના સળિયા ફટકાર્યા હતા ને આમાં જ તેનું મર્ડર કરી નાખ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *