પતિથી અલગ થવાને કારણે પરેશાન હતી મહિલા, ઘરે તાંત્રિકને બોલાવ્યો અને બાદમાં ચાર કલાક પછી જ થયું એવું કે…

અત્યારના સમયમાં મહિલાઓ સાથે દુષ્કર્મના કેસ ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે જોધપુર માં એક કિશોર સામે આવ્યો છે જ્યાં એક તાંત્રિકે મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ચાલો જાણીએ આ સમગ્ર ઘટના શું છે તેના વિશે. આ સમગ્ર ઘટના માતા કા થાણ થાણા ક્ષેત્રની છે. પીડિત મહિલાએ પોતાના પતિથી અલગ રહેતી હતી અને મહિલાને 12 વર્ષની દીકરી પણ છે.

મહિલા પોતાના ઘર પરિવારના મામલા ને કારણે ખૂબ જ દુઃખી રહેતી હતી બે મહિના પહેલા કોઈકે તેને તાંત્રિક વિશેની માહિતી આપી હતી અને ત્યાર બાદ મહિલાએ જાન્યુઆરી મહિનામાં ફલોદિના મેદારમ અને ચંપા રામના સંપર્ક થયો હતો. જ્યાં સમગ્ર ઘટના દરમ્યાન મને તાંત્રિકોએ મહિલા ઉપર લશ્કરમાં આચર્યું હતું તને વીડિયો અને ફોટા ઉપર લઇ લીધા હતા.

પીડિત મહિલાએ આગળ જણાવ્યું હતું ૨૪ માર્ચના દરમિયાન મેદારમ અને ચંપારમ આ બંને તાંત્રિકો મારા ઘરે આવ્યા હતા અને આ બંને તાંત્રિકોએ પોતાની વિદ્યા દ્વારા દાવો પણ કર્યો હતો કે અમે તારી બધી સમસ્યાઓ દૂર કરી નાખશું તારા દુઃખ દર્દ હમે હરિ લઈશું. મહિલાએ જણાવ્યું હતું કે પોતાને પારિવારિક સમસ્યાઓ થી ઘેરાયેલી રહે છે અને તેના કારણે આ પારિવારિક સમસ્યાને દૂર કરવા માટે મહિલાને રાખ(ભસ્મ) ખવડાવવામાં આવી હતી. અને બાદમાં જ્યારે ચાર કલાક પછી મહિલા જ્યારે ભાનમાં આવી ત્યારે તેના શરીર ઉપર એક પણ પોતાનું કપડું નહોતું. તાંત્રિક અને તેના સાથીઓ આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા.

મહિલાએ વધારે આગળ જણાવ્યું કે બંને તાંત્રિકોએ તેના વિડીયો અને ફોટાઓ પણ લઈ લીધા હતા અને બાદમાં બંને તાંત્રિકોએ ધમકી આપીને એમ પણ કહ્યું હતું કે આ વીડિયો અને ફોટા અને શેર કરો તને બદનામ કરી નાખશું. પીડિત મહિલાએ 12 વર્ષની દીકરી સાથે પણ તાંત્રિકો ખરાબ કૃત્ય કરવા લાગ્યા હતા મહિલાએ આગળ જણાવ્યું કેમ પોતાની ૧૨ વર્ષની નાની બાળકી સાથે પણ અને તાંત્રિકો નઅડવાની જગ્યાએ પણ અડવા લાગ્યા હતા.

આ સમગ્ર ઘટના દરમ્યાન મહિલા એમ ધડક જ પોલીસ સ્ટેશનમાં અને તાંત્રિકો સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે મહિલા ની ઘટના સાંભળીને ફરિયાદ નોંધીને મામલો દર્જ કર્યો છે અને પોલીસે અને પાછળની તપાસની કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરી છે. આ સમગ્ર ઘટના જાણવા મળ્યા બાદ લોકોએ આ વિશે સાવચેત રહેવું જોઈએ જેથી અન્ય કોઈ બહેન કે દીકરીઓ સામે આવી ઘટના ન બને તે માટે લોકોએ સાવચેત રહેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.