નર્સને તેનો જ પ્રેમી કરતો હતો બ્લેકમેલ, તો પ્રેમિકાએ કંટાળીને સુસાઇડ નોટ લખીને કરી નાખી આત્મહત્યા

બિહારના પટના માં આવેલ AIIMS માં નર્સિંગ સ્ટાફમાં ઉષારાની નામની છોકરીને તેના બોયફ્રેન્ડ દ્વારા બ્લેકમેલ કરવાથી તેને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો અને તેના પ્રેમીને શંકા કરવાની આદતથી તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી આમ કામના કલાકો દરમિયાન તે વીડિયો કોલ કરીને જાણવાની કોશિશ કરતો હતો કે કોઇની સાથે વાત તો નથી કરતી ને અને તેના ફોનના ઉઠાવવા થી તેની અંગત તસવીરો બીજાને બતાવી દેવાની ધમકી પણ આપી હતી અને આ બધાથી જ છુટકારો મેળવવા માટે બધાએ આખરે પોતાનો જીવ આપીને છુટકારો મેળવી લીધો છે. આ સમગ્ર વાતનો ખુલાસો ઉસાની એક મિત્રએ કર્યો છે.

20 જૂની ઊંચાઈએ પોતાના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી અને પોતાની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે ‘અમિત ટોપ્પો’ તેની મોત માટે જવાબદાર છે અને ઘટનાના સંબંધે કુલ વારી શરીફ થાણામાં રિપોર્ટમાં નોંધવામાં આવ્યો છે આયો અને પ્રિયા અનુસાર પોલીસ અમિત ટોપો ને પકડવા માટે આગળ તપાસ હાથ ધરી રહી છે.

ઉષા હંમેશા ખુશ મિજાજ રહેતી હતી.આ તેના એક સહકર્મીએ જણાવ્યું હતું. અને તેના સહભાગી બનીએ તેનું નામ નચ આપવાની શરત ઉપર જણાવ્યું હતું કે તે હંમેશા ખુશ રહેતી હતી અને બીજાને હંમેશાં મદદ કરતી હતી તેમને એક સોશિયલ મીડિયા ઉપર અમિત ટોપો નામના વ્યક્તિ સાથે મુલાકાત કરી હતી અને બંને વચ્ચે લગભગ ત્રણ વર્ષ સુધી રહ્યો હતો પરંતુ અમિત અહીં ઘણા મહિનાઓથી તેને હેરાન કરી રહ્યો હતો.

તેના એક્સરે કર્મચારીએ જણાવ્યું હતું કે તે કામ કરી રહી હતી તે દરમિયાન ફોન ના ઉઠાવે તો અમે તો તેને ખૂબ જ રડતો હતો અને તે ક્યારેય પણ ફોન કરતો હતો અને તે ઈચ્છતો હતો કે ઉડતા હંમેશા તેની સાથે વાત કરે અને તેને કહ્યું હતું કે તે કાર્યાલયના કામમાં વ્યસ્ત છે ત્યારે તે તપાસ કરવા માટે તે વીડિયો કોલ પણ કરતો હતો આમ તેને હંમેશા ઉપર કહેતો હતો અને તે વિચારતો હતો કે તેને કોઈ ડોક્ટર સાથે પ્રેમ થઈ ગયો છે.

તે સહ કર્મચારીએ જણાવ્યું હતું કે અમિત ની પાસે ઉષાના અમુક ફોટો અને વિડીયો હતા અને તે હંમેશાં તેને ધમકાવતો હતો કે જો ઓછા તેની વાત નહીં માને તો અને કોલ રીસીવ નહીં કરે તો તે તેના ફોટા સાર્વજનિક લોકોમાં જાહેર કરી દેશે અને ઉષાની જીંદગીને બરબાદ કરી નાખશે. અમિત આ બધી ધમકીથી ઉષા હંમેશા ડરેલી રહેતી હતી અને તે હંમેશા પોતાના જીવનથી સંઘર્ષ કરી રહી હતી તથા ખૂબ જ ઉદાસ રહેતી હતી.

તે પોતાના પ્રેમી ને મળતી હતી તે સૌથી ખરાબ દિવસ માનતી હતી, આમ તેને કોઈ જ માહિતી ન હતી કે તેના પ્રેમી થકી જ તેના જીવનનો અંત આવી જશે અને તેને તેના જીવનના અંત સુધી લઈ જશે. ઉષાના પિતાએ જણાવ્યું હતું કે જો તેની દીકરી એ તેને ફોન કર્યો હોત અથવા તો તેની દીકરી નો ફોન ચેક કરી દીધો હોત તો બધું જ સામે આવી જતું અને તેમને પોલીસની નિષ્ક્રિયતા ઉપર સવાલ ઉઠાવીને પોતાની દીકરીને ન્યાય મળે તેવી વાત જણાવી છે.

ઉષારાની મૂળરૂપથી ઝારખંડ ના ગુમલા જિલ્લાના ચેરો ગામની રહેવાસી છે. અને તે એઇમ્સમાં નર્સનું કામ કરી રહી હતી. તેજલ ઘણા વર્ષોથી વૃંદાવન કોલોનીમાં રહેતી હતી અને છેલ્લા સોમવારે બપોરે ફુલવારી શરીફ પોલીસને સૂચના આપવામાં આવી કે ઉષાએ પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી છે.

આમ જ્યારે પોલીસને સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ જગ્યા ઉપર પહોંચીને મૃતકના સબ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો અને રૂમમાં મળેલ સુસાઇડ નોટમાં લખેલું હતું સોરી માં, સોરી બાબા મારી મોતનું એક જ કારણ છે અમિત ટોપ્પો જે શીતલ ટોપ્પો નો પુત્ર છે.

Leave a Reply

Your email address will not be published.