પત્ની અને 16 દિવસની નવજાત દીકરીને ગળું દબાવીને પતિએ જ કરી નાખી હત્યા, કારણ જાણીને તમે પણ આગ બાબુળા થઈ જશો, પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીને કસ્ટડીમાં લઈને…
રાજસ્થાનના જોધપુર જિલ્લાના ખેડાપા પોલીસ સ્ટેશન વિસ્તારના ડાઓનારા ગામમાં એક વ્યક્તિએ પોતાની પત્ની અને તાજી નવજાત જન્મેલી બાળકીનું ગળું દબાવીને હત્યા કરી નાખવાની ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના અત્યારે આગની જેમ ચારે તરફ વાયરલ થઈ રહી છે અને પોલીસ અધિકારી અત્યારે આરોપીની ધરપકડ કરી આગળ કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે.
પોલીસ અધિકારી અત્યારે મહિલાના પિયર પક્ષ દ્વારા નોંધાવેલી ફરિયાદ ઉપરથી આગળની કાર્યવાહી ચાલુ કરી દીધી છે હાલમાં મહિલાના પિયર પક્ષના લોકો આ મામલે કોઈપણ ટિપ્પણી કરવા તૈયાર નથી જ્યાં બીજી તરફ બતાવવામાં આવી રહ્યું છે કે મહિલાને ત્રીજી બાળકી જન્મી જેના કારણે યુવકે ગુસ્સામાં આવીને પોતાની પત્ની અને 16 દિવસ ની નવજાત બાળકીને ગળો દબાવીને હત્યા કરી નાખી હતી.
આરોપી પતિએ ગુસ્સામાં આવીને બંને માં દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. માન સરોવરમાં રહેતા 40 વર્ષીય સુખદેવ ભાડલા પોતે સોલાર પ્લાન્ટમાં એક ગાર્ડ તરીકેની નોકરી કરતો હતો તેને પહેલેથી જ બે દીકરીઓ હતી અને ત્રીજી દીકરી જણાવવા ને કારણે પોતે પોતાની પત્નીથી નારાજ થઈ ગયો હતો અને ગુસ્સામાં આવીને સોમવારના રોજ 16 દિવસીય નવજાત બાળકી સહિત પોતાની પત્નીનું ઘણું દબાવીને હત્યા કરી નાખી હતી.
30 વર્ષીય પત્ની સીતા અને 16 દિવસની નવજાત દીકરીની હત્યા કરવાના કેસમાં પોલીસ અધિકારી તાત્કાલિક ધોરણે આરોપીની ધરપકડ કરી છે, પોલીસ અધિકારીઓએ મૃદુતક મહિલાના પિતાની ફરિયાદ પર આ સમગ્ર ગુનો નોંધીને આગળની જાજ પડતાલ ચાલુ કરી દીધી છે, આ સમગ્ર કેસ નોંધીને પોલીસ અધિકારીઓએ બંને મૃતદેહને પોસ્ટમોટમ ખાતે લઈ ગયા છે અને પોલીસ અધિકારીઓએ આરોપી પતિને કસ્ટડીમાં લઈને તપાસ હાથ ધરી છે.