લેખ

પત્ની દેવર અને અન્ય યુવકો સાથે હતી અને અચાનક જ આવી ગયો પતિ અને પછી તો…

તાજેતરમાં જે ગુનાનો કિસ્સો સામે આવ્યો છે તે શાદિયાબાદનો છે. આ કેસમાં પોલીસે 2 નવેમ્બરના રોજ પોલીસ સ્ટેશન હેઠળ એક યુવાનની હત્યાના કેસનો ખુલાસો કર્યો છે. આ કેસમાં ખુલાસો કરતાં પોલીસે કહ્યું કે, આ હત્યામાં મૃતકના ભાઈ અને પત્ની સહિત ત્રણ લોકો સંડોવાયેલા છે. આ મૃતકના નાના ભાઈએ તેની પત્ની સાથે ગેર કાયદેસર બાંધ્યો હતો, જે યુવકે જોઈ લીધું હતું અને આ જ હ ત્યાનું કારણ બન્યું હતું. તેમણે આ કેસમાં વધુમાં જણાવ્યું હતું કે, ત્રણેય આરોપીઓએ મળીને ગામના વડાને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ કેસમાં પોલીસે એફઆઈઆર નોંધાવનાર મૃતકના ભાઈ અને મૃતકની પત્ની સહિત ત્રણની ધરપકડ કરી છે, અને હત્યામાં વપરાયેલી ગેંગને પણ પોલીસે ઝડપી લીધી છે. આ વિસ્તારમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે મૃતકના ભાઈ, મૃતકની પત્ની અને તેમના મિત્રની ધરપકડ કરી હતી. દરેકની પૂછપરછ પર તે ભાઈએ જણાવ્યું કે, મોટો ભાઈ ઘણું દારૂ પીતો હતો, જેના કારણે તે ઘરે આવતો ન હતો અને આ જ કારણે તેનો તેની જ ભાભી સાથે ગેર કાયદેસર બની ગયો હતો. એક દિવસ બંને સબધ બનાવી રહ્યા હતા, પછી મોટા ભાઈએ આવીને બધું જોયું લીધું.

બંને જુદા પડ્યા પણ બાદમાં ભાભીનો ગામના જ યુવક સાથે બંધાયો. ત્યારબાદ બંનેએ ભાભી સાથે બનાવવાનું શરૂ કરી દીધું હતું પરંતુ મોટા ભાઈને ખબર પડી હતી અને બંને પ્રેમીઓએ તેને રસ્તા પરથી હટાવવા માટે તેની હત્યા કરી હતી. વધુ વિગતો આપતા આરોપી ભાઈએ જણાવ્યું હતું કે, તેના ભાઈના લગ્ન બે વરસ પહેલાં થયા હતા. તેનો ભાઈ કોઈ કામ કરતો નહોતો. તે માત્ર દારૂ પીને ફરતો રહેતો હતો. આ સમય દરમિયાન તેની ભાભી પોતાના ઘરે પાછી જવાની વાત કરતી હતી. તેઓ બંનેએ તેના ભાઈને સમજાવવાની ખૂબ કોશિશ કરી હતી પરંતુ તેનો ભાઈ માન્યો નહોતો અને તેણે દારૂ પીવાનું ચાલુ રાખ્યું હતું.

આ સમયમાં તેઓ બંને એકલા હોવાથી એકબીજાની નજીક આવવા લાગ્યા હતા. તેઓ આખો દિવસ એકલા જ ઘરે હોવાથી તેમના વચ્ચે ખૂબ વાતો થવા લાગી હતી. અને તેઓ બંને એક બીજાને ચાહવા લાગ્યા હતા. ભાઈ ક્યારેક જ ઘરે આવતો હોવાથી તેઓ બંને એકલા ઘરે હોતા ત્યારે પણ બાંધતા હતા. આવી જ રીતે તેઓ એક દિવસ રાત્રે બાંધી રહ્યા હતા ત્યાં જ તેનો મોટો ભાઈ આવી ગયો હતો. અને બંનેને સાથે જોઈ લીધા હતા. બાદમાં બંને અલગ થઈ ગયા હતા. થોડા દિવસો પછી તેની ભાભીનો ગામના જ એક યુવક સાથે બંધાયો. તેની જાણ જ્યારે દિયર ને થઈ ત્યારે તેને ખૂબ દુઃખ લાગ્યું. તેથી તેણે ભાભીને કહ્યું ત્યારે ભાભીએ કહ્યું કે તેનો ભાઈ આવતો નથી તેથી તેણે આવું કર્યું છે.

પછી તે પણ પેલા યુવક સાથે જોડાઈને તેની ભાભી સાથે બાંધવા લાગ્યો હતો. તેઓ દરરોજ મળતા હતા અને બાંધતા હતા. ઉપરાંત ગામનો બીજો એક યુવક પણ આવવા લાગ્યો હતો. આમ તેઓ ત્રણ જણાં સાથે મળીને તેની ભાભી સાથે બાંધતા હતા. એવી જ એક રાતે તેઓ સાથે હતા ત્યાં જ તેનો ભાઈ આવી ગયો હતો અને તેણે બધું જોઈ લીધું હતું. પછી તેમને એવું લાગતાં કે ભાઈ હવે તેમને મળવા દેશે નહીં તેથી તેઓએ સાથે મળીને તેની હત્યા કરી નાખી હતી. આ કેસમાં પોલીસ કેપ્ટને કેસનો ખુલાસો કરનારી ટીમને 15,000 રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *