ચાલતી ટ્રેનમાં મુસાફરને આવ્યો હાર્ટ અટેક, મોતના મુખમાંથી પત્નીએ પતિને 33 સેકન્ડમાં જ બચાવ્યો, થયો એવો મોટો ચમત્કાર કે મોતને ભેટનાર પતિને નવો જીવ મળ્યો… Meris, October 2, 2022 ઉત્તર પ્રદેશના મથુરા રેલવે સ્ટેશન પર આરપીએફ રેલવે સુરક્ષા દળે કોન્સ્ટેબલના કહેવા પર એક મહિલાએ તેના પતિને આપતા તેનો જીવ બચી ગયો હતો હકીકતમાં એક મુસાફરને ચાલતી ટ્રેનમાં જ હાર્ટ એટેક આવ્યો હતો સ્ટેશન પર ટ્રેન ઉભી રહેતા તાજ પેસેન્જર ને પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યો પરંતુ ત્યાં સુધીમાં થોડીક સ્થિતિ વધારે ગંભીર બની ચૂકી હતી અને આ સમગ્ર ઘટનાની જાણકારી રેલવે સુરક્ષા બળ કોન્સ્ટેબલ અશોક કુમારને મળતા કે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને તેમણે મુસાફરની પત્નીને તેમના પત્નીને તાત્કાલિક ધોરણે cpr એટલે કે મોઢેથી શ્વાસ આપવાનું કહ્યું હતું અને આ પછી પત્ની 33 સેકન્ડ સુધી સીપીઆર આપીને પતિને પોતાના મોતના મુખમાંથી ખેંચી લાવી હતી, અશોક કુમાર કોન્સ્ટેબલને પોતે યુવકની હથેળીઓ ઘસી અને બાદમાં ચેસ્ટ પંપિંગ કર્યું જીવન મરણ વચ્ચે ચાલી રહેલા આ રેલ્વે સ્ટેશન પર સંઘર્ષ નો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને કોન્સ્ટેબલ અશોક કુમારની ભરપૂર પ્રમાણમાં વખાણ થઈ રહ્યા છે, 67 વર્ષીય કેશવાન તેમની પત્ની દયા સાથે કોઇમ્બતુર એક્સપ્રેસ ટ્રેન દ્વારા દિલ્હીના નિઝામુદ્દીન થી કોઝી કોડ તરફ જઈ રહ્યા હતા અને આ દરમિયાન જ અચાનક પેસેન્જર ની તબિયત બગડી હતી જેને કારણે અન્ય મુસાફરોએ મથુરા સ્ટેશન પર ઉતાર દીધા અને તાત્કાલિક ધોરણે તેને આરપીએફને જાણ કરી દીધી હતી. રેલ્વે સુરક્ષા દળના અશોકક કુમાર અને નિરંજન સિંહે એમ્બ્યુલન્સ મોકલવા માટે કંટ્રોલ રૂમને તરત તો તરત જ જાણ કરી દીધી હતી અને બાદમાં સીપીઆર પછી કેશવન અને સ્ટ્રેચરમાંથી બહાર લાવવામાં આવ્યા અને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમની હાલત ગંભીર જણાતા અન્ય હોસ્પિટલમાં રિફર કર્યા હતા અને અત્યારે આ મુસાફરને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર