પત્નીને એઇડ્સ થતા જ પતિએ પોતાની સાળી સાથે પ્રેમ થઈ ગયો તો નડતરરૂપ પત્નીની ચાર્જરના વાયરથી જ…

રાજકોટમાં વિછીયા તાલુકામાં દલડી ગામના 44 દિવસ બાદ ગુમ થયેલી પાણીતાનું હાડપિંજર ઢોકળવા ગામ પાસે ની સીમમાંથી મળી આવતી સમગ્ર ઘટના લોકસર્જિત થઈ છે સમગ્ર ઘટના સામે આવતા જાણવા મળ્યું કે મહિલાને એઈડ્સ તથા પતિ તેની સાથે પ્રેમ કરવા લાગ્યો હતો અને બાદમાં પત્ની નડતરરૂપ બની રહી હતી અને તેના કારણે પોતે કરી નાખ્યું એવું કેમ…

ઢોકળવા ગામની સીમ તરફ મૃતદેહ દાઢી ને પત્ની ગુમ થઈ ગઈ છે તેમ પોલીસને જાણ કરી હતી અને પોલીસે આ કેસમાં કોઈ જાતની ગંભીરતાથી કામ ન કરતા પરણેલા પરિવારજનો ધરણા પર બે બેઠા હતા અને બાદમાં પોલીસ કર્મચારી આંગળી પૂછપરછ કરતા પ્રતિ આ સમગ્ર ઘટનાની કબુલાત કરી હતી.

વિછીયા તાલુકાના તરડી ગામની મહિલા રંજનબેન રાજેશભાઈ ઓળકીયા છેલ્લા કેટલાક સમયથી ગુમ થઈ ગયા હતા અને આ અંગે પરિવારજનોએ વિછીયા પોલીસમાં તેની જાહેરાત પણ કરી હતી પરંતુ વિછીયા પોલીસ બે દિવસ ખબર ન મળતા બે દિવસ પહેલા સામાજિક આગેવાનો અને મહિલા ના પરિવર્તનો પોલીસની આ કામગીરી સામે ધરણા પર ઉતરી ગયા હતા.

અને બાદમાં વીંછીયા પોલીસે પુલટ તપાસ કરતા પતિ પાસેથી સમગ્ર ઘટનાને જાણ લીધી હતી ત્યારે પોતે હત્યા કરીને ઢોકળવાની સીમની પાસે પત્નીની હત્યા કરીને તેને ત્યાં દાટી દીધી હોવાનું કબૂલાત કરતા સમગ્ર ઘટના ચકચાર બની હતી. ત્યારે વિષયા પોલીસ પીએસઆઇ ચુડાસમા સાથે જગદીશભાઈ સહિત પોલીસની ટીમ અત્યારે પતિને લઈને ઢોકળવાની સીમે પહોંચી હતી.

અને ત્યાંથી પત્નીને દટાયેલી લાશ બહાર કાઢતા મહિલા નું કંકાલ મળી આવ્યું હતું અને બાદમાં આ કંકાલનું ફોરેન્સિક લેબ માટે રાજકોટ મોકલી આપવામાં આવ્યું હતું આ સમગ્ર ઘટના ચોટીલા ની હોય તો એટલા માટે પોલીસ કર્મચારીએ ચોટીલા પોલીસમાં હત્યાનો ગુનો નોંધીને આગળ અત્યારે પતિની પોલીસે ધરપકડ કરી હતી.

મહિલા ગુમ છે છતાં પણ વિછીયા પોલીસે કોઈપણ મોટા પગલાં ન લીધા હતા તેના લીધે ના છૂટકે ધરણા ઉપર ઉતરવું પડ્યું હતું અને બાદમાં પોલીસને મહિલા અને પતિ પર શંકા જતા સમગ્ર ઘટના પોલીસે ઉકેલી હતી ત્યારે મૃતક મહિલાની માતાએ જણાવ્યું કે ગરીબ માણસોની ફરિયાદ પ્રત્યે બેદરકારી રાખવા માટે કડક પગલાં લેવાય અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published.