સમાચાર

સાસરિયામાં પોતાની પત્નીને મળવા માટે જઈ રહ્યો હતો યુવક અને અચાનક જ રસ્તામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત

વડોદરા શહેરના નિવાસી યુવક પોતાની પત્નીને મળવા માટે સાસરિયા માં જઈ રહ્યો હતો ત્યાં જ શહેરની એસટી બસ ચાલેકે યુવકને અડફેટમાં લેતા આ સમગ્ર ઘટના બની હતી. વડોદરા શહેરના વિસનગર થી સમા તરફ યુવક જઈ રહ્યો હતો ત્યાં જ રસ્તામાં એસટી બસે બાઈક સવાર યુવકને અડફેટમાં લઇ લીધો હતો અને ત્યાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત માં એક યુવકનું મૃત્યુ થયું છે, અન્ય યુવક ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો જ્યારે અકસ્માત સર્જનાર બસચાલક અને કંડકટર તો તરત જ તે સ્થળથી ભાગી ગયા હતા. જુઓ અકસ્માત સર્જાયો તરત જ લોકોના ટોળે ટોળા એકત્રીત થઇ ગયા હતા અને ઘટનાસ્થળે ખૂબ જ અરેરાટી મચી ગઇ હતી.

આ ઘટનાની જાણ પોલીસ કર્મચારીઓને આ ઘટનાની જાણ થતા જ તરત જ આગળની કાર્યવાહી હાથ ધરી હતી તમને જણાવી દઈએ કે મૃતક યુવકના છ મહિના પહેલાં જ લગ્ન થયા હતા અને તેની પત્નીને સાસરિયાં મળવા માટે જઇ રહ્યો હતો પરંતુ અધવચ્ચે જ યમરાજનું તેડું આવ્યું.

જાણવા માટે માહિતી મુજબ વાઘોડિયાના જરોદ ગામ નજીક ગાગડીયા ગામના રહેવાસી ૨૨ વર્ષીય જીતુ ચંદુભાઈ ઓડના તેમના લગ્ન છ મહિના પહેલા જ થયા હતા. જે આજે પોતાની પત્નીને મળવા માટે સાસરિયામાં તેના મિત્ર સાથે જઈ રહ્યો હતો તે દરમિયાન અમદાવાદ થી ઉકાઈ જતી એસટી બસ એમ જીતુભાઈ ની ટક્કર મારી હતી.

પ્રિયા ગમ ખા અકસ્માતમાં ટાયર નીચે જીતુભાઈ આવી જતાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું જ્યારે અન્ય એક યુવકને ગંભીર રીતે ઈજા પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ વિસ્તારમાં અનેક અકસ્માતો સર્જાયા છે. ત્યાંના સ્થાનિક લોકો એ જણાવ્યું કે અહીં અવારનવાર અકસ્માતો સર્જાયા કરે છે વારંવાર સ્પીડ બ્રેકર મુકવા ની રજૂઆત.

Leave a Reply

Your email address will not be published.