યુવતી ને અચાનક જ પેટમાં દુખાવો ઉપડ્યો અને ડોક્ટરોએ જેવી જ યુવતી ની તપાસ કરી એટલે તરત તો તરત જ પોલીસ બોલાવી પડી, નાની ઉંમરમાં જ મહિલાએ કર્યું એવું કે…

અત્યારનો જમાનો એવું આવી ગયો છે કે બાળકો કોઈના કહ્યામાં પણ નથી રહ્યા સગા પોતાના મા બાપની વાતો પણ ક્યારેક ક્યારેક બાળકો માનતાં નથી આવી જ એક ઘટના અત્યારે ગુજરાતના માંડવી તાલુકા માંથી સામે આવી છે જ્યાં પોતાના મા બાપની વાત માની નહીં અને બાળકીને આખરે દવાખાને જવાનો વારો આવ્યો અને બાદમાં તાત્કાલિક પોલીસ પણ દવાખાને દોડતી થઈ ગઈ તેવી ઘટના બની.

માંડવી તાલુકાના નાનીચેર ગામમાં એક યુવાને યુવતીના પ્રેમ સંબંધ બાંધી અને બાદમાં પરિવારજનો તથા સમાજની બધી જ મર્યાદાઓ ઓળંગીને દસમા ધોરણમાં અભ્યાસ કરતી મહિલા ને કુમારી માતા બનાવી નાખી હતી જ્યારે નાનીચેરમાં રહેતો યુવાન 17 વર્ષીય યુવતી સાથે અવારનવાર આવું ગંદુ કામ કરી રહ્યો હતો અને બાદમાં એક વખત મહિલાને પેટથી જ બનાવી નાખી. આ સમગ્ર ઘટનાની વિગતવાર આપણે વાત કરીએ તો આ પ્રમાણે છે.

વિશાલા ચૌધરી નામના યુવક પોતાના પરિવાર સાથે નાનીચેર ગામે રહે છે જ્યાં બે વર્ષ અગાઉ કોઈક લગ્ન પ્રસંગમાં એક મહિનાની સાથે તેની ઓળખાણ થઈ રહી હતી અને આ મહિલા બારડોલી તાલુકાના એક સ્કૂલમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતી હતી જ્યાં મહિલા અભ્યાસ કરતી ત્યાં જ વિશાલનો નાનો ભાઈ પણ અભ્યાસ કરતો જેના કારણે વિશાલ અવારનવાર તે સ્કૂલમાં આંટા માર્યા રાખતો હતો.

અને આ દરમિયાન યુવતી સામે પોતાનો પ્રેમ પ્રસ્તાવ વિશાળે મુક્યો અને બાદમાં યુવતીએ મોબાઈલ નંબર એકબીજાને આપ્યા હતા અને બાજુમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ આગળ વધ્યો પ્રેમ સંબંધમાં યુવકે પોતાની બધી જ હતો પાર કરી નાખી યુવતી ની ઉંમર નું ધ્યાન રાખ્યા વગર જ તેને અવારનવાર પોતાના ઘરે માંડવી લઈ જઈ અને અવારનવાર તેની સાથે સૂતો હતો.

યુવતી જ્યારે દસમા ધોરણમાં નપાસ થઈ હતી અને રીપીટરની પરીક્ષા આપવા માટે તૈયારીઓ કરી હતી આ ઉપરાંત માંડવીમાં કોમ્પ્યુટરનો કોર્સ પણ યુવતી કરી રહી હતી જેથી નજીકમાં વિશાલ તેને દરરોજ મળવા માટે પહોંચી જતો. યુવતીના પરિવારજનોને આ સમગ્ર વાતની જાણ થતા જ તેણે પોતાના પ્રેમ સંબંધ અટકાવવાની વાત કરી હતી.

પરંતુ યુવતીએ પરિવારજની કોઈપણ વાત માની જ નહીં અને વિશાલ ચૌધરી સાથે પ્રેમ સંબંધ ચાલુ જ રાખ્યો જોકે બાદમાં પરિવારને એમ જણાવ્યું કે જો વધારે દબાણ કરશો તો દીકરી કદાચ ખોટું પગલું ન ભરી બેસે જેના કારણે પરિવારે આગળ દબાણ કરવાનું બંધ કરી દીધું હતું અને ત્યારે બીજી તરફ વિશાલ સાથે અવારનવાર રૂમમાં સુતા યુવતી પેટથી થઈ ગઈ હતી.

ત્યારે બે દિવસ પહેલા જ યુવતીને એક તંદુરસ્ત બાળકને જન્મ પણ આપ્યો પરંતુ બે દિવસ બાદ તેની તબિયત બગડી અને જેના કારણે માતા તેને લઈ સરકારી દવાખાને ગઈ હતી જ્યાં યુવતીની ઉંમરની હકીકત જાણ્યા બાદ ડોક્ટરો તપાસ કરતા ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક ધોરણે પોલીસ પણ આ સમગ્ર ઘટના સ્થળે દોડતી થઈ ગઈ હતી યુવતીની હકીકત જાણીએ બાદ યુવતીના માતાએ ફરિયાદ વિશાલ વિરુદ્ધ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *