ઓગસ્ટ મહિનાના પહેલા જ દિવસે શું પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર થયો? -જાણો
ઓગસ્ટ મહિનાના પહેલા દિવસે ઘણા ફેરફારો જોવા મળ્યા છે ત્યારે ઓઇલ કંપનીઓએ પણ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે અઠવાડિયાના પહેલા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટો ફેરફાર થયો નથી સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના જુના છૂટક ભાવ હાલ અત્યારે જાળવી રાખ્યા છે.
વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલ ની કિંમત મા સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે સરકારી માલિકીની તેલની કિંમત સોમવાર અને સવારે પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર થયા હતા જે દિલ્હીમાં પેટ્રોલ એ વાત કરીએ તો 96.72 છે બજારમાં હાલ ક્રુડ ઓઇલ ની કિંમત 103 ડોલર પ્રતિ બેરલ હતી.
તમને જણાવી દો એક છેલ્લા 24 કલાકમાં ક્રૂડ ઓઇલ ની કિંમતમાં છ ટકાનો ઘટાડો હાલ અત્યારે જોવા મળી રહ્યો છે. દેશના ચાર મહાનગરમાં પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા છે જ્યારે ડીઝલ 89.62 પ્રતિ લિટર જોવા મળી રહી છે.
મુંબઈમાં પેટ્રોલ ની કિંમત 106.35 રૂપિયા છે જ્યારે ડીઝલ ની કિંમત 94.28 પ્રતિ લીટર જોવા મળી રહી છે ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ પરથી લીટર 94.24 રૂપિયા રેટ જોવા મળ્યો છે પશ્ચિમ બંગાળના કલકત્તામાં વાત કરીએ તો 106.03 એ પેટ્રોલ જોવા મળી રહ્યું છે જ્યારે ડીઝલ 92.26 રૂપિયાના ભાવ નોંધાવી રહ્યો છે.
રાજ્યના મુખ્ય ચાર મહાનગરમાં પેટ્રોલ અને ડીઝલના રેટ જોઈએ તો અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલ ની કિંમત ₹96.42 અને 92.17 આ રીતે જોવા મળી રહી છે જ્યારે સુરતમાં પેટ્રોલની કિંમત 96. 31 રૂપિયા અને 92.07 ડીઝલ જોવા મળી રહ્યું છે રાજકોટમાં ડીઝલ ની કિંમત 91.95 જ્યારે 96.19 પેટ્રોલ વેચાઈ રહ્યું છે. વડોદરા શહેરની વાત કરે તો ત્યાં 96.54 પેટ્રોલ અને 92.28 રૂપિયા ડીઝલ વહેંચાઈ રહ્યું છે.