આજે શું પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો ફેરફાર જાણો તમારા શહેરના આજના પેટ્રોલ ડીઝલના નવા રેટ…

વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલ ના ભાવ અત્યારે સતત વધઘટ જોવા મળી રહી છે સરકારી ઓઇલ કંપનીઓએ આજે બુધવારના રોજ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ ની કિંમત જાહેર કરી છે છેલ્લા 24 કલાક દરમિયાન બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ની કિંમત લગભગ સ્થિર છે જે પ્રતિ બેરલ 96.17 ડોલર છે અને તેટલા ઉપર ટ્રેન્ડ થઈ રહ્યું છે જ્યારે wti પ્રતિ બેરલ 90.30 ડોલર પર જોવા મળી રહ્યું છે.

આ સાથે દેશના મુખ્ય ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત વિશે જાણીતો સૌપ્રથમ દિલ્હીમાં પેટ્રોલ ની કિંમત 96.32 ઉપર જોવા મળી રહ્યું છે જ્યારે ડીઝલની કિંમત 89.62 રૂપિયા પર વહેંચાઈ રહ્યું છે આ ઉપરાંત મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.35 રૂપિયા નોંધા રહી છે જ્યારે ડીઝલ 94.28 પ્રતિ લીટર પર જોવા મળી રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 102.63 કિંમત જોવા મળી રહી છે જ્યારે ડીઝલ ની કિંમત 94.24 પ્રતિ લિટર પર નોંધાઈ રહી છે કોલકત્તામાં પેટ્રોલ ની કિંમત 106.03 છે જ્યારે ડીઝલ ની કિંમત 92.76 પ્રતિ લિટર પર નોંધાઇ રહી છે.

આ બાજુ ગુજરાતના ગાંધીનગરની વાત કરવામાં આવે તો 96.63 રૂપિયા પ્રતિ લીટર જોવા મળી રહ્યું છે જ્યારે ડીઝલ ની કિંમત 92.38 પ્રતિ લિટર પર નોંધાઈ રહ્યું છે અમદાવાદ શહેરમાં પેટ્રોલ અને ડીઝલના રેટ જાણીએ તો પેટ્રોલ ની કિંમત 96.5 છે જ્યારે ડીઝલ 92.17 રૂપિયા જોવા મળી રહ્યું છે.

રાજકોટ શહેરમાં 96.19 પેટ્રોલ નો ભાવ છે જ્યારે 91.95 ડીઝલનો ભાવ જોવા મળી રહ્યો છે સુરત શહેરમાં 96.31 રૂપિયા પેટ્રોલની કિંમત જ્યારે 92.07 ડીઝલની કિંમત છે વડોદરામાં 96.54 જ્યારે ડીઝલની કિંમત 92.28 રૂપિયા નોંધાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.